GSTV
Home » News » દિલ્હીમાં ભાજપને હરાવવા માટે રાહુલ ગાંધીની આ છે ફોર્મ્યુલા

દિલ્હીમાં ભાજપને હરાવવા માટે રાહુલ ગાંધીની આ છે ફોર્મ્યુલા

rahul gandhi

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન માટે છેલ્લી ઘડી સુધી તૈયાર રહેવાની વાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ ભાજપને હરાવવા માટે દિલ્હીમાં 4 પ્લસ 3ની ફોર્મ્યુલા પર આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવા માટે છેલ્લી ઘડી સુધી તૈયાર રહેશે. પરંતુ અરવિંદ કેજરીવાલને હરિયાણમાં તામલમેલની શરત છોડવી પડશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે દિલ્હી માટે 4 પ્લસ 3ની ફોર્મ્યુલા ખુદ કેજરીવાલે જ આપી હતી. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે શરૂઆતમાં તેમની પાર્ટીના લોકો તે માટે તે માટે તૈયાર ન હતા. પરંતુ બાદમાં સમજાવીને તેમને રાજી કર્યા ત્યારે કેજરીવાલે હરિયાણાની શરત જોડી દીધી. હરિયાણાની શરત કોંગ્રેસને મંજૂર નથી. દિલ્હીમાં લોકસભાની સાત બેઠક છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરીને એકલા હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.

READ ALSO

Related posts

આ ખેડૂતે સુકી જમીનમાં 40 વર્ષ બાદ 4 એકરમાં 300 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન કેવી રીતે લીધું

Mayur

કૉલેજ ગર્લ્સથી લઇને વર્કિંગ વુમનમાં આ જીન્સની બોલબાલા

Bansari

પ્રથમ માસિક બાદ દરેક યુવતીના શરીરમાં થયા છે આ ફેરફાર, માતાએ પોતાની દિકરીને આ જાણકારી આપવી છે જરૂરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!