GSTV
Gujarat Government Advertisement

નિરવ મોદી અને મેહુલ ચોકસી મામલે આવ્યા મોટા સમાચાર, મોદી સરકાર નવુ વર્ષ બગાડશે

Last Updated on January 3, 2020 by Karan

પંજાબ નેશલન બેંકને અબજો રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ નાસી જનારા નિરવ મોદી અને મેહુલ ચોકસીને સ્વદેશ પરત લાવવા માટે મોદી સરકારે તૈયારી શરૂ કરી દીધી છે. વિદેશ મંત્રાલયે આ મામલે એક મોટું એલાન કર્યું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે હવે ભાગેડું નીરવ મોદી અને મેહુલ ચોકસીને દિવસો પૂરા થયા છે. વહેલી તકે તેમને ભારત લાવવામાં આવશે. રવીશ કુમારે કહ્યું કે નીરવ મોદી વિરૂદ્ધ બે કેસ ચાલી રહ્યા છે.

જેની સુનાવણી લંડનની વેસ્ટમિંસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહી છે. નીરવ મોદીનું વહેલીતકે ભારતમાં પ્રત્યાર્પણ સુનિશ્ચિત કરવા માટે તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને વહેલીતકે તેમનું ભારતમાં પ્રત્યાર્પણ કરી દેવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

સોશિયલ મીડિયાથી કમાણીની બાબતમાં વિરાટ કોહલીથી ઘણો પાછળ છે રોહિત શર્મા, એક પોસ્ટની કમાણી ઉડાવી દેશે હોશ

Vishvesh Dave

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!