GSTV
Home » News » પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રિવર રાફ્ટિંગ સાઈટની મુલાકાત લીધી તેની આ છે વિશેષતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રિવર રાફ્ટિંગ સાઈટની મુલાકાત લીધી તેની આ છે વિશેષતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિવર રાફ્ટિંગ સાઈટની મુલાકાત લીધી. આ પ્રસંગે પીએમ મોદી સાથે સીએમ વિજય રૂપાણી હાજર રહ્યા હતા. રીવર રાફ્ટિંગની શરૂઆત નર્મદા નદીના કિનારે આવેલા ખલવાની ગામથી કરવામાં આવી છે.

રાફ્ટિંગ માટે પાંચ કિલોમીટરનો વિસ્તાર નક્કી કરાયો છે. ગોડબોલે ગેટથી સૂર્યકૂંડ સુધીના પ્રાકૃતિક સૌંદર્યની મજા સાથે પ્રવાસીઓ રાફ્ટિંગની મજા માણી શકશે. જે સ્થાને રીવર રાફ્ટિંગની શરૂઆત કરવામાં આવી છે તે સ્થાને હંમેશા 600 ક્યૂસેક પાણીની સુવિધા રહે છે.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!