GSTV
Home » News » આ IPS ઓફિસરે ‘બિગ બોસ’ માં ભાગ લેવાની ઓફર બીજી વખત ઠુકરાવી

આ IPS ઓફિસરે ‘બિગ બોસ’ માં ભાગ લેવાની ઓફર બીજી વખત ઠુકરાવી

વિવાદાસ્પદ રિયાલિટી ટીવી શો બિગ બોસમાં સામેલ થવા માટે અલગ અલગ ક્ષેત્રના જાણીતા ચહેરાઓને આમંત્રણ મોકલાતુ હોય છે. બિગ બોસની નવી સિઝન માટે સ્પર્ધકોની શોધ શરૂ થઈ ગઈ છે ત્યારે એવા અહેવાલો મળ્યા છે કે, મધ્યપ્રદેશના આઈપીએસ ઓફિસર અને ઉજૈજન જિલ્લાના એસપી સચિન અતુલકરે બીજી વખત પણ બિગ બોસમાં સામેલ થવાની ઓફર ઠુકરાવી દીધી છે.

View this post on Instagram

Let there be Light✨

A post shared by Sachin Atulkar (@sachinatulkar_ips) on

અતુલકર પોતાની ફિટનેસ અને આકર્ષક વ્યક્તિત્વના કારણે સોશ્યલ મીડિયામાં છવાયેલા રહે છે. તેમના લાખો ફોઓલર્સ પણ છે. જોકે સચિને નોકરી અને વ્યસ્તતાના કારણને આગળ ધરીને 13મી સિઝનમાં ભાગ લેવાના પ્રસ્તાવ પર ના પાડી દીધી છે. અતુલકર પોતે સલમાનખાનના ફેન છે.

સચિન 22 વર્ષે જ આઈપીએસ ઓફિસર બની ગયા હતા. તેઓ એમપીના જ રહેવાસી છે. પોલીસ અધિકારી તરીકે તેઓ અગાઉ અન્ય બે જિલ્લાઓમાં પણ એસપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

READ ALSO

Related posts

Oppo K3નો પહેલો સેલ 23 જુલાઈએ, આ રીતે મેળવો 2000 રૂપિયા સુધીનો ફાયદો

Arohi

એક જ મહિનામાં હિમાને મળ્યો પાંચમો ગોલ્ડમેડલ, 400 મીટરની રેસમાં આવી પ્રથમ

Mansi Patel

શિવ થાપાએ રચ્યો ઈતિહાસ, પ્રેસિડેન્ટ કપમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!