GSTV
Home » News » મધ્યપ્રદેશ કેડરનાં IPS ઓફિસર અચાનક લાઇમલાઇટમાં આવ્યા, કારણ જાણીને ચોંકી ઉઠશો

મધ્યપ્રદેશ કેડરનાં IPS ઓફિસર અચાનક લાઇમલાઇટમાં આવ્યા, કારણ જાણીને ચોંકી ઉઠશો

વિવાદાસ્પદ રિયાલિટી ટીવી શો બિગ બોસમાં સામેલ થવા માટે અલગ અલગ ક્ષેત્રના જાણીતા ચહેરાઓને આમંત્રણ આપવામાં આવતું હોય છે. બિગ બોસની નવી સિઝન માટે સ્પર્ધકોની શોધખોળ શરૂ થઈ ગઈ છે. ત્યારે માહિતી મળી રહિ છે કે, મધ્યપ્રદેશના આઈપીએસ ઓફિસર અને ઉજૈજન જિલ્લાના એસપી સચિન અતુલકરે બીજી વખત પણ બિગ બોસમાં સામેલ થવાની ઓફર ઠુકરાવી દીધી છે.

View this post on Instagram

HAPPY DIWALI 2018 ???

A post shared by Sachin Atulkar (@sachinatulkar_ips) on

અતુલકર પોતાની ફિટનેસ અને આકર્ષક વ્યક્તિત્વના કારણે સોશ્યલ મીડિયામાં છવાયેલા રહે છે. તેમના લાખો ફોઓલર્સ પણ છે.

જોકે સચિને નોકરી અને વ્યસ્તતાના કારણને આગળ ધરીને 13મી સિઝનમાં ભાગ લેવાના પ્રસ્તાવ પર ના પાડી દીધી છે. અતુલકર પોતે સલમાનખાનના ફેન છે.

View this post on Instagram

TRAFFIC WEEK Awareness Drive 2019..Drive Safe

A post shared by Sachin Atulkar (@sachinatulkar_ips) on

સચિન અતુલકર 22 વર્ષે જ આઈપીએસ ઓફિસર બની ગયા હતા. તેઓ એમપીના જ રહેવાસી છે. પોલીસ અધિકારી તરીકે તેઓ અગાઉ અન્ય બે જિલ્લાઓમાં પણ એસપી તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

મહત્વનું છે કે મધ્યપ્રદેશ કેડરનાં આઇપીએસ અધિકારી સચિન અતુલ કર ત્યારે લાઇમલાઇટમાં આવ્યાં હતાં. જ્યારે પરેડ દરમિયાન એક યુવતિએ મેદાનમાં ઘુસીને સચિનને જાદુની ઝપ્પી આપીને પ્રપોઝ કર્યું હતું.

READ ALSO

Related posts

સરકારી નોકરીઓના દરવાજા ખૂલ્યા, મોદીએ ખાલી તમામ જગ્યાઓ ભરવા કર્યો આદેશ

Ankita Trada

પાકિસ્તાનને ફફડાવી દેશે આ ઘાતક શસ્ત્ર, પીઓકેનો એક પણ હિસ્સો આની રેન્જમાંથી બાકાત નહીં રહે

pratik shah

સુરતમાં બંધ પડેલાં ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ ઉપર આ રીતે થાય છે લાખોનું કૌભાંડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!