GSTV
Home » News » એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

મોદી સરકારના બીજા કાર્યકાળમાં વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળનારા એસ.જયશંકરે ભારત અને વૈશ્વિક અર્થતંત્રને લઇને કેટલીક મહત્વની વાતો કહી છે. વિદેશ પ્રધાને ગુરૂવારે દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું હતુ કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારે દેશમાં પરિવર્તનની આશાને ન માત્ર જીવંત રાખી છે પરંતુ એ વાતમાં લોકોનો વિશ્વાસ પણ મજબૂત થયો છે.

S. Jaishankar

એસ. જયશંકરે વધુમાં જણાવ્યું કે વિશ્વમાં નવું સંતુલન સ્થાપિત થઇ રહ્યું છે. ચીનનું વધતું કદ અને ભારતનો વિકાસ દર તેનું જ્વલંત ઉદાહરણ છે. વિદેશ પ્રધાને કહ્યું કે જો આપણે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા ઇચ્છીએ છીએ તો ભારતીય વિદેશ નીતિના બહારી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવાની મોટી જવાબદારી છે.

READ ALSO

Related posts

અમદાવાદની વિવિધ કોલેજોમાં સેલ્ફ ડીફેન્સ કાર્યક્રમનું આયોજન કરાયું, કરાટે અને એસીડ એટેકથી બચવા અપાઈ તાલીમ

Nilesh Jethva

સુરતમાં રેશનકાર્ડ ધારકને મળવાપાત્ર અનાજ ન આપતો હોવાને વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

સંરક્ષણ મંત્રાલયનો વાર્ષિક અહેવાલ: રાષ્ટ્રીય સુરક્ષા સર્વોપરી, જરૂરી પગલા લેવામાં ભારત ખચકાશે નહિં

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!