GSTV
Home » News » રાઠવા અને રાઠવા કોળીની ઓળખના પ્રશ્ન મુદ્દે રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય

રાઠવા અને રાઠવા કોળીની ઓળખના પ્રશ્ન મુદ્દે રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય

રાઠવા અને રાઠવા કોળી જાતિના પ્રશ્ને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સાંસદ રામસિંહ રાઠવાએ કહ્યું કે રાઠવા, રાઠવા કોળી અને કોળી રાઠવા એક જ હોવાનું સરકારે સ્વીકાર્યું છે. જાતિ મુદ્દે સરકારે પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવ હતી. આ સમિતિના અહેવાલમાં રાઠવા અને રાઠવા કોળી એક જ હોવાનું જણાવાયું છે. ત્યારે હવે અદિવાસીઓને દાખલા મેળવવામાં મુશ્કેલી નહીં પડે. રાઠવા કોળીની જમીનમાં ૭૩-એ, અને ૭૩-એએ દાખલ કરી શકાશે. આ મામલે આદિજાતિ વિભાગ ટુંક સમયમાં સત્તાવાર રીતે જાહેરાત કરશે.

Related posts

દેશમાં લોકસભાની સાથે સાથે આ ચાર રાજ્યોમાં વિધાનસભા ચુંટણીની મતગણતરી ચાલુ

Mansi Patel

શું હોય છે પોસ્ટલ બેલેટ પેપર, કેમ થાય છે સૌથી પહેલાં તેની ગણતરી?

Mansi Patel

જીત પહેલા ભાજપે બનાવડાવી આટલા કીલોની લડ્ડુ કેક જાણો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!