GSTV

PHOTO/સત્યમેવ જયતે 2ની અભિનેત્રી દિવ્યા ખોસલાએ પોતાનો હૉટ ફોટોશૂટ કરાવીને સૌને ચોંકાવી દીધા, જોઈ લો આ રહી તેની તસ્વીરો

Last Updated on November 21, 2021 by Pravin Makwana

અભિનેત્રી દિવ્યા ખોસલા કુમાર ફિલ્મ ‘સત્યમેવ જયતે’ 2માં દેખાવાની છે. તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અમુક બોલ્ડ તસ્વીરો શેર કરી છે, જેને જોઈને તેના ફેન્સ તો ઘાયલ થઈ ગયા છે.

બોલિવૂડ એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમાર પોતાની આગામી ફિલ્મ સત્યમેવ જયતે 2ને લઈને હાલ ખૂબ ચર્ચામાં છે. તેણે પોતાના ઈંસ્ટાગ્રામ પર પોતાની અમુક બોલ્ડ તસ્વીરો શેર કરી છે.

આ તસ્વીરોમાં તેનો બોલ્ડ અવતાર સામે આવી રહ્યો છે. તે ગ્રીન કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી છે.

દિવ્યાએ અલગ અલગ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યો છે. તેનો આ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

દિવ્યા સોશિયલ મીડિયા પર આમ પણ ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની તસ્વીરો શેર કરતી રહે છે, પણ તેનો બોલ્ડ અંદાજ સૌને સરપ્રાઈઝ લાગ્યો છે.

દિવ્યા ખોસલા કુમાર ખ્યાતનામ ફિલ્મ પ્રોડ્યૂસર ભૂષણ કુમારની પત્ની છે. દિવ્યાં એક્ટીંગમાં લાંબા સમયથી એક્ટિવ છે.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!