ઘણીવાર તમે અનુભવ્યું હશે કે ગળો અચનાક જકડાઈ જાય છે અને પછી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલું ઉપચાર કરી અપનાવી શકો છો. આ પછી તમને ગળાની સમસ્યામાંથી કેટલીક હદ સુધી મુક્તિ મળી શકે છે. તો ચાલ જાણીએ ક્યાં છે એ ઘરેલુ નુસ્ખા

હળદર
હળદરનો ઉપયોગ મોટાભાગની રેસીપીમાં કરવામાં આવે છે. હળદરને આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી માનવામાં આવે છે. કારણ કે તે એન્ટી-બાયાટિક ગુણ ધરાવે છે. જો તમે દૂધમાં હળદર નાખીને લેશો, તો તેનાથી રાહત મળશે.

આ વસ્તુઓને કરો મિક્સ
મધ, આદુ અને લવિંગ મિક્સ કરો અને થોડીવારમાં એક નાની ચમચી જેટલું સેવન કરો. આ ધીમે ધીમે તમારા ગળાને ઠીક કરશે
(નોંધ – આ લેખમાં દર્શાવવામાં આવેલી વિગતો સામાન્ય માહિતીના આધારે છે. કોઈપણ વસ્તુ લેતા પહેલા નિષ્ણાત ડોક્ટરની સલાહ લો. જીએસટીવી ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી અને જવાબદાર રહેશે નહિ)
Also Read
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર