GSTV
Home » News » સુરતમાં આ હોમગાર્ડ મહિલાઓએ પોતાના ઉચ્ચ અધિકારી વિરુદ્ધ કહ્યું #ME TOO

સુરતમાં આ હોમગાર્ડ મહિલાઓએ પોતાના ઉચ્ચ અધિકારી વિરુદ્ધ કહ્યું #ME TOO

સુરતમાં હોમગાર્ડની મહિલાઓએ ઉપરી અધિકારી પર સનસની ખેજ આરોપ લગાવ્યો છે. મહિલાઓનો આરોપ છે કે, ઉપરી અધિકારી ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. જેથી હોમગાર્ડની મહિલાઓએ આ મામલે પોલીસ કમિશનને ફરિયાદ કરી છે.

મી ટૂ અભિયાને ભલભલાને ખુલા પાડ્યા છે. ત્યારે સુરતમાં હોમગાર્ડની મહિલાઓએ ઉપરી અધિકારી પર શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો છે. ઉપરી અધિકારીના શોષણથી કંટાળેલી મહિલાઓએઅ ન છુટકે પોલીસ કમિશનને ફરિયાદ કરવા મજબૂર બનવુ પડ્યુ છે.

મહિલાઓનો આક્ષેપ છે કે, કમાન્ડિંગ ઓફિસર સોમનાથ હેનગવેર માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. અને મહિલા હોમગાર્ડ પાસેથી વીસ હજાર રૂપિયા સુધીની માગ કરવામાં આવે છે. માંગ પુર ન કરવામાં આવતા નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી પણ આપવામાં આવે છે.

Related posts

સાબરડેરીના આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના પશુપાલકોમાં ભારે રોષ

Nilesh Jethva

હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ચૂંટણી પ્રભારીઓ સાથે શાહ-નડ્ડાની બેઠક, જવાબદારીઓ સોંપી

Mansi Patel

જન્માષ્ટમી પર શા માટે કાકડીના ભાવોમાં 10 ગણો વધારો થાય છે? આ છે કારણ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!