GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

પાલનપુરથી આ ગેંગ અમદાવાદ ખાસ કામ માટે આવી હોટલમાં રોકાણ કરતા હતા

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઘરફોડ ચોરી કરતી એક એવી ગેંગને ઝડપી લેવાઇ છે. જે ચોરી કરવા માટે પાલનપુરથી અમદાવાદ આવતા ત્રણ આરોપી કીશોર લુહાર, યોગેશ પઢીયાર, રમણિકભાઇ સોનીને રૂપિયા 97 હજારના મુદામાલ સાથે ઝડપી લેવાયા છે. આ શખ્સોની ગેંગ પેસેન્જર ગાડીમાં ચોરી કરવા માટે અમદાવાદ આવતા સુભાષબ્રીજ ખાતે આવીને હોટલમાં રોકાણ કરતા હતા. જે બાદ પોતાની મોટર સાઇકલ કે મિત્રનું એક્ટીવા ભાડે લઇ દિવસ દરમિયાન દુકાનોની રેકી કરતા રાત્રિ દરમિયાન રેકી વાળી જગ્યાએ શટર તોડી રોકડ રકમની ચોરી કરતા હતાં.

Related posts

ઈન્જેકશનની કાળાબજારીમાં અમદાવાદ સિવિલના ટીબી ટ્રેનિંગ સેન્ટરના ઘનશ્યામ વ્યાસનું નામ આવ્યું સામે

pratik shah

રાજકોટ જિલ્લા બેંક ચૂંટણીમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની પેનલે ભર્યું ફોર્મ, જીતની વ્યક્ત કરી આશા

pratik shah

ઉત્તર ગુજરાત કોરોના વાયરસના ખપ્પરમાં: બનાસકાંઠામાં 338, પાટણમાં 301 અને મહેસાણામાં 424 પોઝિટીવ કેસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!