2019 પર જાણે સમગ્ર દેશની નજર ટકી છે. કારણ કે 19માં નવી સરકારનું ગઠન થવાનું છે. તો બીજી તરફ વિપક્ષી દળ પોતાનું એક નવું જ આયોજન કરી રહ્યું છે. ત્યારે કેન્દ્રમાં મોદી સરકાર અને અમિત શાહની જોડીનો સંગાથ કેવો છે. અને આ જોડી 19માં શું કરામત કરવાની છે. તો સાથે રાહુલ ગાંધીના સિતારાઓ 19માં ચમકશે કે નહીં. આ તમામ બાબત પર બેજાન દારૂવાલાએ પોતાની જ્યોતિષી આધારે કથની કહી છે. ખાસ નેતાઓના ગ્રહોની દશા અંગે અને તેનાથી 2019માં ગ્રહોની અસર વિશે વિસ્તારથી વાત કરી છે. તો આ સમગ્ર કથન GSTVના માધ્યમથી જાણો બેજાન દારૂવાલાના કંઠે….