GSTV

સલમાન ખાનના અભિનેત્રીએ ખોલી દીધા રાઝ, તમે માનશો નહીં કે તે આ કરી શકે

Last Updated on November 9, 2019 by Karan

સલમાન ખાન બહુ જલ્દી જ પોતાના ફેન્સ માટે સરપ્રાઇઝ લઇને આવી રહ્યાં છે. સલમાન ખાનની બે ફિલ્મ રાધે અને મોસ્ટ વોન્ટેડ ભાઇ દ્વારા તે લોકોને એન્ટરટેઇન કરશે.

ફિલ્મ રાધેમાં દિશા પટાની પણ જોવા મળશે. જે ફિલ્મ ભારત બાદ બીજીવાર સલમાન ખાન સાથે કામ કરશે. હાલ,માંજ દિશા પટાનીએ ફિલ્મને લઇને સલમાન ખાન સાથે વાત કરી હતી. દિશા પટાનીએ જણાવ્યુ કે, સલમાન ખાન સાથે કામ કરવા માટે તે ખુબ જ ઉત્સાહિત છે.

તે ઘણા વિનમ્ર અને દયાળુ માણસ છે. આ સિવાય દિશા પટાનીએ સલમાન ખાનને સાંતા ક્લોઝ પણ કહ્યું. ઇન્ટરવ્યુહમાં વાતચીત દરમિયાન દિશા પટાનીએ કહ્યું કે, સલમાન ખાન ઘણી રીતે જોવા જઇએ તો સાંતા ક્લોઝ છે. તે હંમેશા પોતાના ફેન્સ માટે ઘણીબધી ખુશિયો લઇને આવે છે. આટલું જ નહી આ વર્ષે પણ તેમની પાસે ફેન્સ માટે ઘણી બધી સરપ્રાઇઝ છે. મને ફિલ્મમાં રોલ અને પ્રોડક્શન માટે અપ્રોચ કરવામાં આવી છે, જેથી હું ઘણી ખુશ છુ. આ સાથે દિશા પટાનીએ સલમાન ખાનની સાથે કામ કરવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો.

તેમણે કહ્યું કે, સલમાન ખાન સૌથી પહેલાં શાંત અને દળાયુ વ્યક્તિ છે. જેને હું અત્યાર સુધી મળી છું. તેમને કામ કરતા જોવા એ પણ આપણને પ્રેરિત કરે છે. સલમાન ખાન અને દિશા પટાનીની કેમેસ્ટ્રીને ફિલ્મ ભારતમાં પણ પ્રશંસા મળી હતી. આ સિવાય એક્ટ્રેસ જલ્દી જ ફિલ્મ મલંગ માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે આદિત્ય રોય કપુર અને અનિલ કપુર મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

READ ALSO

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!