GSTV
Home » News » ટ્રાફિક દંડ ભરવામાં ગુજરાતનો આ જિલ્લો અવ્વલ, હવે વધુ દંડ ન ભરવો પડે માટે કરવું પડ્યું આ કામ

ટ્રાફિક દંડ ભરવામાં ગુજરાતનો આ જિલ્લો અવ્વલ, હવે વધુ દંડ ન ભરવો પડે માટે કરવું પડ્યું આ કામ

નવા ટ્રાફિક નિયમોના કાયદા આવ્યા બાદ ગુજરાતમાં સૌથી વધુ દંડ ભરવામા સુરત મોખરે છે. પ્રતિ દિવસ લાખો રૂપિયાનો દંડ ભરનાર સુરત શહેરના લોકો ટ્રાફિક અંગે જાગૃત થાય એ માટે ખાસ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી સારા ટ્રાફિક અવેરનેસને લઇ ડોક્યુમેન્ટરી અને ચિત્ર બનાવનાર વિદ્યાર્થીઓ અને યુવાનોને પુરસ્કૃત કરવામાં આવશે.

READ ALSO

Related posts

દિકરી સાથે દયાબેનનો ફોટો આવ્યો સામે, શું શોમાં પાછા ફરવાની તૈયારી

pratik shah

ઉદ્ધવ સરકારને અંધારામાં રાખી કેન્દ્ર સરકારે ભીમા કોરેગામ હિંસાની તપાસ NIA સોંપી

Pravin Makwana

કોરોના વાયરસના ખતરાને પહોંચી વળવા દિલ્હી એઈમ્સ તૈયાર, બનાવ્યો અલગ વોર્ડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!