GSTV
Home » News » ગુજરાતના આ જિલ્લાએ રક્ષાબંધન પર મહિલાઓ અને બાળકોને આપી આ મોટી ભેટ

ગુજરાતના આ જિલ્લાએ રક્ષાબંધન પર મહિલાઓ અને બાળકોને આપી આ મોટી ભેટ

રક્ષાબંધનના પર્વને લઈને સુરત મહાપાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે. શહેરમાં મહિલા અને બાળકોને આવતીકાલે બસમાં વિનામુલ્યે સવારી કરાવવાનો નિર્ણય કર્યો છે.

મહિલાઓ અને તેમના 15 વર્ષ સુધીના બાળકોને આવતીકાલે વિના મુલ્યે મુસાફરી કરવવામાં આવસે. શહેરમાં બીઆરટીએસમાં એક લાખ પાંચ હજાર લોકો અને સીટી બસના 42 રૂટ પર પ્રતિદિન બે લાખ 30 હજાર મુસાફરો મુસાફરી કરે છે.

Read Also

Related posts

છત્તીસગઢમાં 5 નક્સલીઓને સુરક્ષાબળોએ કર્યા ઠાર, અથડામણમાં 2 જવાનો ઘાયલ

Mansi Patel

જ્યાં જ્યાં ફસાઈ મોદી સરકાર ત્યાં ત્યાં આ રીતે અરૂણ જેટલીએ સંકટમોચકની ભૂમિકા નિભાવી

Arohi

‘પીએમ મોદી અને અમિત શાહે અશક્યને શક્ય કરી બતાવ્યું’ જાણો અરુણ જેટલીએ અંતિમ બ્લૉગમાં શું લખ્યું હતું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!