GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

અમેરિકાની પાકિસ્તાનને આતંકવાદ પર કાબૂ કરવા અપાઇ આ શિખામણ

અમેરિકાએ પાકિસ્તાનને એવો કાયદો ઘડવા માટે જણાવ્યું છે કે જેમાં હાફિઝ સઇદના જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનને સત્તાવાર રીતે પ્રતિબંધિત કરી શકાય.

અમેરિકાએ બંને સંગઠનો પરથી તાજેતરમાં જ બેન હટાવવાની ટીકા કરતા કહ્યું કે આ આતંકવાદ સામે મુકાબલો કરવાની ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ સમક્ષ ઇસ્લામાબાદે વ્યક્તિ કરેલી પ્રતિબદ્ધતાની વિરૂદ્ધ છે.

અમેરિકાએ કહ્યું કે જમાત અને એફઆઇએફ પરથી પ્રતિબંધ હટવાથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંકલ્પ હેઠળ આતંકવાદ સામે લડવાની પાકિસ્તાનની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાની તેની ક્ષમતા પ્રભાવિત થશે.

READ ALSO 

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!