GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયથી રાજ્યનાં લાખો પેન્શનર્સને થયો ફાયદો

હાઈકોર્ટે રાજ્ય સરકારને મોટો ઝાટકો આપતા રાજ્યના લાખો પેન્શનર્સને રાહત સમાન નિર્ણય કર્યો છે. સ્કેલ ટુ સ્કેલનો લાભ તમામ પેન્શનર્સને મળશે. હાઈકોર્ટે 2006થી આ લાભ આપવા હુકમ કર્યો છે.

હાઇકોર્ટમાં અરજી ન કરી હોય તેવા પેન્શનર્સને નોશનલ બેનિફિટ આપવા અંગેના 2018ના સરકારના ઠરાવને હાઇકોર્ટે રદ્દ કર્યો છે.

READ ALSO

Related posts

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

સુરતના સચીન વિસ્તારમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે

Nilesh Jethva

ખેડૂતોને 10,800 કરોડની આર્થિક સહાય, 33 લાખ કોર્મશિયલ વીજ ગ્રાહકોના ફિકસ્ડ ચાર્જ માફ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!