GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ચીનનો ટ્રેર્ડ વોર મામલે મહત્વનો નિર્ણય, યુએસને લાગી શકે છે મોટો ઝટકો

ચીન

ટ્રેડ વોરમાં ચીન અમેરિકાને મોટો ઝટકો આપવાની તૈયારીમાં છે. ચીન દ્વારા સંકેત આપવામાં આવ્યો કે, તે ટૂંક સમયમાં અમેરિકામાં નિકાસ કરવામાં આવતા રેયર અર્થ મિનરલનો નિકાસ સીમિત કરી નાખશે. જેનાથી અમેરિકી મેન્યુફેક્ચરિંગ સેક્ટર તૂટી શકે છે. ઉલ્લેખનીય છે કે, રેયર અર્થ મિનરલમાં 16 પ્રકારના તત્વ આવે છે. જેનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક્સ, ઓઈલ રિફાઈનરી, ગ્લાસ ઈન્ડસ્ટ્રી વગેરેમાં કરવામાં આવે છે.

દુનિયામાં સૌથી વધુ રેયર અર્થ મિનરલનું ઉત્પાદન ચીનમાં થાય છે. રેયર અર્થ મિનરલનું ઉત્પાદન ચીન 70 ટકા કરે છે. આ ઉપરાંત 30 ટકા ઉત્પાદન મ્યાનમાર, ઓસ્ટ્રેલિયા, મલેશિયા અને અમેરિકા જેવા દેશો કરે છે.

ચીન દ્વારા જો અમેરિકામાં રેયર અર્થ મિનરલનો નિકાસ ઓછો કરી દેવામાં આવે તો અમેરિકી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેની મોટી અસર જોવા મળે કારણ કે, અમેરિકા તેની જરૂરીયાતના 80 ટકા રેયર અર્થ મિનરલ ચીન પાસેથી મંગાવે છે.

READ ALSO

Related posts

જીંદગી અને મોતની વચ્ચે ઝઝૂમતી યુવાની, સુશાંતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ નું ટ્રેલર રિલીઝ

Ankita Trada

સ્વરા ભાસ્કર પર કંગના રનૌતનો ગુસ્સો, કરણ જોહરની તરફેણ કરવા બદલ કટાક્ષ

Mansi Patel

2 કલાકમાં જ અજિત ડોભાલે ચીન સાથે ઉકેલી દીધો વિવાદ, 2 કિલોમીટર પાછળ ખસી ગયું ચીન

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!