GSTV
Home » News » આ દેશમાં સરકાર વિરુદ્ધ ભારે પ્રદર્શન, અધધધ આટલા મોટી સંખ્યામાં લોકો……

આ દેશમાં સરકાર વિરુદ્ધ ભારે પ્રદર્શન, અધધધ આટલા મોટી સંખ્યામાં લોકો……

હોંગકોંગમાં પ્રસ્તાવિત પ્રત્યર્પણ બિલ વિરુદ્ધ ચાર દિવસથી લોકોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. પ્રદર્શનકારીઓએ બિલને પરત લેવા સરકારને બુધવારે સવારે 7 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો.

પરંતુ તેમ છતાં વરસતા વરસાદમાં 50 હજારથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. 12 કલાક સુધી રસ્તામાં ચક્કાજામ રહ્યો હતો. લોકોને રોકલા પોલીસે રબરની ગોળીઓ ચલાવી, ટીયરગેસ છોડ્યા,મિર્ચ સ્પ્રે કર્યું. જેમાં 79 લોકો ઘાયલ થયા.

તો લોકોએ પણ પોલીસ પર પત્થરમારો કર્યો.. વિદ્યાર્થીઓ, લોકતંત્ર સમર્થક, ધાર્મિક સંગઠન અને વેપારી પ્રતિનિધિ એમ તમામ લોકો પ્રત્યપ્રણ બિલનો વિરોધ કરી રહ્યા છે.

મહત્વનું છે કે 1997માં યુકે-ચીન સમજૂતી અંતર્ગત હોંગકોંગ ચીનને સોંપાયું હતું. ત્યારબાદથી અહીં અત્યાર સુધીની સૌથી મોટી રાજકીય અસ્થિરતા દેખાઈ છે. ભારે વિરોધ બાદ પણ હોંગકોંગ પ્રશાસન પ્રત્યર્પણ બિલ પર અડગ છે. 20 જૂને આ બિલ પર અંતિમ મતદાન થવાનું છે.

READ ALSO

Related posts

ફિલ્મ 1920ની અભિનેત્રીએ વાંદરાઓ સાથે કરી અંગ્રેજીમાં વાત, જાણો શું મળ્યો જવાબ?

Ankita Trada

શમીએ બચાવી મેચ તો રોહિતે જીતાવી સીરીઝ, અનોખા અંદાજમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડથી છીનવી જીત

pratik shah

ડામાડોળ અર્થવ્યવસ્થાની વચ્ચે નાણાંમંત્રી રજૂ કરશે દાયકાનું સૌથી મુશ્કેલ બજેટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!