કોરોનાકાળમાં આ કંપનીમાં નીકળી બમ્પર ભરતી, નોકરી માટે આ જગ્યાએ કરો અરજી

Last Updated on September 15, 2020 by Mansi Patel કોરોના કાળમાં તહેવારની મૌસમ માટે ઈકોમ એક્સપ્રેસ કંપની 30 હજાર લોકોને નોકરી આપવાની યોજના બનાવી રહી છે. સામાનની ડિલિવરી સહિત ‘લોજિસ્ટિક’ સુવિધા ઉપલબ્ઘ કરાવનારી કંપની ઈકોમ એક્સપ્રેસે આગામી કેટલાક અઠવાડિયામાં લોકોને હાયર કરવાની યોજના બનાવી છે. આ રોજગાર અસ્થાયી હશે. કંપની … Continue reading કોરોનાકાળમાં આ કંપનીમાં નીકળી બમ્પર ભરતી, નોકરી માટે આ જગ્યાએ કરો અરજી