GSTV

દુનિયામાં જીવવા માટે આપણી પાસે બસ આટલો સમય છે, જુઓ આ ઘડિયાળમાં કેટલો સમય જીવતા રહીશું આપણે

જો આપણને ખ્યાલ આવી જાય કે, આપણી પાસે હવે કેટલો સમય બચ્યો છે. એટલ કે, ક્યારે હાલત ખરાબ થવાની છે. ક્યારે એવી પરિસ્થિતી આવી જાય કે, માણસ માટે જીવવું મુશ્કેલ થઈ જાય. જો કે, હવે આવું બતાવનારી ઘડિયાળ આવી ગઈ છે. આ ઘડિયાળ અમેરિકાના ન્યૂયોર્કમાં લગાવવામાં આવી છે. જેને કહેવાય છે એસ્ટ્રોનોમિકલ ડિજીટલ ક્લોક. ક્લાઈમેટ બદલાઈ રહ્યુ છે. જો કે, અમુક લોકો માને છે કે, કઈ નથી બદલાયું. આ ઘડિયાળ પણ બતાવે છે કે, દુનિયા પાસે કેટલો સમય બચ્યો છે.

View this post on Instagram

A new digital clock unveiled in Manhattan’s Union Square over the weekend promises to tell you exactly how long the world has left to act before an irreversible climate emergency alters human existence. The Climate Clock unveiled by artists Gan Golan and Andrew Boyd warned at 1:30 p.m. Monday that there were 7 years, 101 days, 17 hours, 29 minutes and 22 seconds until Earth’s carbon budget is depleted, based on current emission rates. A total depletion would thrust the world into further turmoil and suffering through more flooding, more wildfires, worsening famine and extensive human displacement, according to the artists. The timer counts down how long it will take for the world to burn through its carbon budget if swift action isn’t taken to keep warming under 1.5 degrees Celsius. If Earth’s temperatures increase by 1.5 degrees Celsius, the planet will fall victim to extreme heat waves, fires, droughts and limited water availability, a 2019 NASA report on global climate change warns. The clock’s second figure, displayed in green, is labeled a “lifeline.” It tracks the percentage of available energy being supplied from renewable sources. Read more by clicking the link in our bio. (Photo by Ben Wolf)

A post shared by The Washington Post (@washingtonpost) on

આ ઘડિયાળને બે આર્ટિસ્ટે બનાવી છે. જેનુ નામ ગૈન ગોલન અને એંડ્ર્યૂ બોયડ છે. તેમણે આ ઘડિયાળ દ્વારા દુનિયાને બતાવ્યુ છે કે, આપણી પાસે 7 વર્ષ 101 દિવસ અને 17 કલાક 29 મિનિટ અને 22 સેકન્ડ બચ્યા છે. આ ડેટા જણાવે છે કે, દુનિયામાં આટલા વર્ષોમાં કાર્બન ખૂબ જ વધી જશે. તેનું લેવલ એટલુ વધી જશે કે, તેને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જશે.

પછી શું થશે…

બાદમાં દુનિયાના કેટલાય ભાગોમાં પુર આવશે. જંગલોમાં આગ લાગશે. દુકાળ પડશે. લોકો ડિપ્લોમેંટ્સ થશે. ધરતીનું કાર્બન બજેટ ઓછુ થઈ જશે. તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જશે. ત્યાર બાદ હીટ એટલુ વધી જશે કે, પાણીની મુશ્કેલી આવશે. વર્ષ 2019માં નાસાના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ક્લાઈમેટ ચેન્જ વિશે લોકોને સચેત કર્યા છે.

READ ALSO

Related posts

ખામીયુક્ત એન્જિનને કારણે હ્યુન્ડાઈ-કિઆ મોટર્સને અધધ રૂ. 212 અબજનું નુકસાન : 17 લાખ કાર પાછી ખેંચી

Bansari

ચેતજો/ ફેબ્રુઆરી સુધીમાં દેશની અડધોઅડધ વસ્તીને ભરડામાં લઇ લેશે કોરોના: સરકારી પેનલનો દાવો

Bansari

TikTok: પાકિસ્તાને આ શરતો સાથે ટિકટોક પરથી હટાવ્યો પ્રતિબંધ, 10 દિવસ પહેલા જ ચાઇનીઝ એપ કરી હતી બૅન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!