GSTV
Home » News » ખબર નહીં કઈ અપ્સરાની સાથે લગ્ન કરવા માંગે છે આ સ્ટાર્સ, નંબર 4 માટે તો આવી ચુક્યા છે 6000 માંગા

ખબર નહીં કઈ અપ્સરાની સાથે લગ્ન કરવા માંગે છે આ સ્ટાર્સ, નંબર 4 માટે તો આવી ચુક્યા છે 6000 માંગા

ગયા વર્ષે બોલીવુડના ધણા સિતારાઓએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરીને ઘર વસાવી લીધું. પરંતુ આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એમુક સ્ટાર્સ એવા પણ છે જે ધણા સમયથી કુંવારા ફરી રહ્યા છે. આજે એવા સિતારાઓની વાત કરવામાં આવી રહી છે જેમને હજુ સુધી પોતાનો જોડીદાર નથી મળ્યો.

રણદીપ હુડ્ડા

આ લિસ્ટમાં સૌથી પહોલું નામ આવે છે બોલીવુડ ઈન્સ્ટ્રીના અભિનેતા રણદીપ હુડ્ડાનું. રણદીપ હુડ્ડાએ પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત વર્ષ 2001માં મોનસૂન વેડિંગ નામની ફિલ્મ દ્વારા કરી હતી. રણદીપ હુડ્ડાનો જન્મ 20 ઓગસ્ટ 1976માં હરિયાણામાં થયો હતો. રણદીપે બોલીવુડ ઈનડસ્ટ્રીને ધણી સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તમને જણાવી દઈએ કે રણદીપ હવે 42 વર્ષનો થઈ ચુક્યો છે. પરંતુ હજૂ સુધી કુવારો છે.

અક્ષય ખન્ના

આ લિસ્ટમાં બીજા નંબર પર નામ આવે છે બોલીવુડ અભિનેતા અક્ષય ખન્નાનું. અક્ષય ખન્ના બોલીવુડ અભિનેતા વિનોદ ખન્નાનો પુત્ર છે. અક્ષયે 1997માં આવેલી ફિલ્મ હિમાલય પુત્રથી પોતાનું ડેબ્યુ કર્યો હતો. અક્ષય ખન્નાએ પોતાના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. અક્ષય ખન્નાની ઉંમર 43 વર્ષથી પણ વધુ થઈ ચુકી છે. પરંતુ અક્ષય ખન્નાનું કહેવું છે કે તેને હજુ સુધી ગમે તેવી છોકરી મળી જ નથી.

સલમાન ખાન

આ લિસ્ટમાં ત્રીજુનામ આવે છે બોલીવુડના સુલતાન અભિનેતા સલમાનનું. સલમાન ખાન બોલીવુડના ટોપ સુપરસ્ટાર અભિનોતાઓમાંથી એક છે. સલમાન ખાને પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત વર્ષ 1988માં આવેલી ફિલ્મ બીવી હોતા એસીથી કરી હતી. તેણે આ ફિલ્મમાં સાઈડ રોલ કર્યો હતો. બોલીવુડના ભાઈજાન સલમાન ખાનનો જન્મ 27 ડિસેમ્બર 1965એ થયો હતો. 53 વર્ષનો સલમાન ખાન પણ હજી કંવારો જ ફરે છે.

પ્રભાસ

આ લિસ્ટમાં છે છલ્લું નામ આવે છે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના ફેમસ અભિનેતા પ્રભાસનું. પ્રભાસ સાઉથના પોપ્યુલર અભિનેતામાંથી એક છે. પ્રભાસની ફેન ફોલોવિંગ ભારતમાં જ નહીં પરંતુ વિદેશનાં પણ છે. તમને જણાવી દઈએ કે બાહુબલી-2ના ઓલટાઈમ બ્લોકબસ્ટર થયા બાદ પ્રભાસના લગ્ન માટે દેશ અને વિદેશથી લગભગ 6000 માંગા આવી ચુક્યા છે. તેમ છતાં તે હજુ કુંવારો જ છે.

Read Also

Related posts

ચાર ચાર બોયફ્રેન્ડ સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ બની ગર્ભવતી હવે બાપ કોણ આ માટે કાઢ્યો આ ઉપાય

Bansari

બાઇક કે સ્કૂટર સસ્તામાં ખરીદવાની છેલ્લી તક, 31 ડિસેમ્બર બાદ ટુ-વ્હીલર થઇ જશે આટલા મોંઘા

Bansari

જ્યાં-ત્યાં ફોન ચાર્જ કરવાની આદત ભારે પડશે, આવું કર્યુ તો તળિયાઝાટક થઇ જશે તમારુ બેન્ક એકાઉન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!