GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

Viral Video: એવી જગ્યાએ આવીને ચોંટી ગઇ ઢગલાબંધ મધમાખીઓ, યુવકને યાદ આવી ગઇ નાની

મધપુડો તો તમે જોયો જ હશે. લોકો મધમાખીઓથી ડરે છે અને તેની આસપાસ જતાં પણ બે વાર વિચારે છે. પરંતુ ખેલ મંત્રી કિરણ રિજિજૂએ એક એવો વીડિયો શેર કર્યો છે જેને જોઇને તમે હસવા લાગશો. કિરણ રિજીજૂએ એક યુવકના બે પગ વચ્ચે લાગેલા મધપુડાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેને જોઇને સૌકોઇને ચોંકાવી દીધાં છે. આ વીડિયો શેર કરતાં કિરણ રિજિજૂ પોતાની જાતને રોકી ન શક્યા.

તેમણે મધમાખીઓના મધપુડાના વીડિયો સાતે લખ્યું કે આવી વિચિત્ર જગ્યાએ મધપુડો લાગવાની ઘટના ફક્ત નાગાલેન્ડમાં જ જોવા મળી શકે છે. 

વીડિયોમાં જોઇ શકાય છે કે યુવક કેટલો શાંતિથી ઉભો છે, જાણે કે તેના પર કોઇ અસર નથી થઇ રહી. સાથે જ તેના મિત્રો તેનો વીડિયો ઉતારીને તેની મજા લઇ રહ્યાં છે.

આ વીડિયો જ્યારથી લોકો સામે આવ્યો છે, તેને ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે જો કે કોઇને સમજાઇ નથી રહ્યું કે મધમાખીઓ ડેનિમ જીન્સ પર આટલી મોટી સંખ્યામાં કેવી રીતે બેસી ગઇ.

Read Also

Related posts

જંગ-એ-બદદ્રના દિવસે 400 સૈનિકો હતા આતંકવાદીઓનો ટાર્ગેટ, 20 કિલો વિસ્ફોટ ફૂરચે ફૂરચા ઉડાવી દેત

Dilip Patel

બંધ દરવાજા પાછળ છોકરીઓ કરી રહી હતી આવી હરકત, અચાનક મમ્મીએ રૂમમાં આવી ચપ્પલોથી ધોઈ નાંખી

Harshad Patel

સરકારી પુરવઠા નિગમના ગોડાઉનમાં ઝડપાયુ અનાજ કૌભાંડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!