GSTV
Home » News » નીતિનભાઈની આ જાહેરાતથી આંગણવાડીની મહિલાઓ થઈ ગઈ ખુશ

નીતિનભાઈની આ જાહેરાતથી આંગણવાડીની મહિલાઓ થઈ ગઈ ખુશ

કેન્દ્રની મોદી સરકારે આંગણવાડી મહિલાના પગારમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ પગાર વધારાનો આવતા મહિનાથી અમલ કરવામાં આવશે તેમ ગુજરાત સરકારે કહ્યુ છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, આંગણવાડીના આશાવર્કરોને અત્યાર સુધી માનદ વેતન આપવામાં આવતુ હતું. પરંતુ તેમાં દોઢથી ડબલ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે.

Related posts

RBIનો નવો નિયમ, હવે બેન્ક રોજે તમારા ખાતામાં 100 રૂપિયા જમા કરાવશે

Kaushik Bavishi

સુરેન્દ્રનગર : ત્રણ બાળકીઓને રીક્ષા ચાલક સ્કૂલે છોડવાને બદલે લઈ ગયો અજ્ઞાત સ્થળે

Nilesh Jethva

રવિવારના દિવસે ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધી આરટીઓ ઓફિસે જતા પહેલા વિચારજો, થઈ શકે છે ધરમનો ધક્કો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!