GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ઈન્ટીમેટ થવાની ના પાડી તો આ એક્ટ્રેસને બોલિવૂડમાંથી બહાર કાઢી દીધી

ઘણી વખત એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીના અંદરની ઘણી બાબતો છે જેને દર્શકો જાણી શકતા નથી. આવો જ અનુભવ બોલિવૂડ એક્ટ્રેસ મલિલકા શેરાવતને પણ થયો છે. તેણે પોતાની સાથે બનેલી ઘટના શેર કરી છે. મોટા પડદા પર પોતાના બોલ્ડ અવતારના કારણે દર્શકોને આંચકા આપનારી મલ્લિકા શેરાવતે કહ્યું છે કે આ પ્રકારની છબીની એક કિંમત હોય છે.

ડિરેક્ટર, કો-સ્ટાર સહિત તમામને લાગતું હતું કે હું સરળતાથી “કોમ્પ્રોમાઈઝ” કરી લઈશ, પણ એવું નથી. 2004માં મારી ફિલ્મ ‘મર્ડર’થી મોટા પડદા પર બોલ્ડ સીન માટે જાણીતી બનેલી મલ્લિકાનું કહેવું છે કે આ તસવીરો લઇને લોકો મારા ચરિત્ર પર ટિપ્પણી કરવાની તક મળી ગઈ હતી.

મારા પર ઘણાં પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હતા. જો મોટા પડદા પર તમે શોર્ટ સ્કર્ટ પહેરો છો, કિસ કરો છો તો તમને અનૈતિક મહિલા સમજી લેવામાં આવે છે. મને ફિલ્મોથી એટલા માટે બહાર કરી દેવામાં આવી કારણ કે એક્ટર્સ કહેતા હતા કે તું મારી સાથે સંબંધ શા માટે નથી બનાવી શકતી?

જો તમે મોટા પડદા પર આમ કરી શકો છો તો અંગત જીવનમાં આમ કરવામાં શું વાંધો છે? મે ના પાડી દીધી અને મારા હાથમાંથી ઘણી ફિલ્મો નીકળી ગઈ. આ સમાજના વિચારોને પ્રતિબિંબિત કરે છે, જેનો સામનો મહિલાઓ આપણા દેશમાં કરતી હોય છે.

Related posts

જંગલબુક: અહીં જંગલમાં ફરી રહ્યો છે કાળો ચિત્તો, તમે પણ જોઈને કહેશો આજ તો છે અસલ ‘બઘીરા’

Pravin Makwana

ગીર સોમનાથ : સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી, અરણેજ ગામમાં ઘરોમાં પાણી ફરી વળ્યા

Nilesh Jethva

યૂએઈ અને શ્રીલંકા બાદ આ દેશે IPLનું આયોજન કરવાની કરી ઓફર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!