GSTV
Home » News » દેશમાં ત્રીજા તબક્કાનું 06:00 વાગ્યા સુધીમાં સરેરાશ 62.36 ટકા મતદાન, પહેલા તબક્કાની જેમ આ રાજ્ય અવ્વલ નંબરે

દેશમાં ત્રીજા તબક્કાનું 06:00 વાગ્યા સુધીમાં સરેરાશ 62.36 ટકા મતદાન, પહેલા તબક્કાની જેમ આ રાજ્ય અવ્વલ નંબરે

fourth phase of Lok Sabha

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા અનુસાર દેશમાં આજે કુલ 116 બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં, ગુજરાત અને કેરળની બધી બેઠકોનો સમાવેશ થાય છે. સાત તબક્કામાં લોકસભાની ચૂંટણીના આ તબક્કામાં, ભાજપના પ્રમુખ અમિત શાહ, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને ઘણા કેન્દ્રીય પ્રધાનોની કિસ્મત ઇવીએમમાં કેદ થશે.લગભગ 18.56 કરોડ મતદારો મતદાનના ત્રીજા તબક્કામાં મતદાન કરશે. ચૂંટણી પંચે આ માટે 2.10 લાખ મતદાન બૂથ બનાવ્યાં છે અને પૂરતી સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે. આમ ક્યાક EVM ખોટકાયા તો ક્યાંક બબાલ થઈ એમ કરીેન લોકોએ મતદાનનો પર્વ ઉજવ્યો. તો જો નજર કરીએ દેશનાં સરેરાશ મતદાન તરફ તો આકડો કંઈક આવો છે….

ઉપરનાં રિપોર્ટ પ્રમાણે સૌથી વધુ મતદાન બંગાળમાં 78.94 ટકા મતદાન થયું છે. અને ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં પણ બંગાળમાં મતદાન વધારે થયું હતું.

ગુજરાતમાં 5 વાગ્યા સુધી થયું 59 ટકા મતદાન

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા અનુસાર દેશમાં આજે કુલ 116 બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં, ગુજરાત અને કેરળની બધી બેઠકોનો સમાવેશ થાય છે. સાત તબક્કામાં લોકસભાની ચૂંટણીના આ તબક્કામાં, ભાજપના પ્રમુખ અમિત શાહ, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને ઘણા કેન્દ્રીય પ્રધાનોની કિસ્મત ઇવીએમમાં કેદ થશે.લગભગ 18.56 કરોડ મતદારો મતદાનના ત્રીજા તબક્કામાં મતદાન કરશે. ચૂંટણી પંચે આ માટે 2.10 લાખ મતદાન બૂથ બનાવ્યાં છે અને પૂરતી સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લોટકાવારી
ખેડા49.32
બનાસકાંઠા53.38
પાટણ50.7
મહેસાણા53.24
સાબરકાંઠા54.33
ગાંધીનગર54.46
અમદાવાદ પૂર્વ48.78
અમદાવાદ પશ્ચિમ47.41
સુરેન્દ્રનગર42.93
રાજકોટ
39.91
પોરબંદર30.47
જામનગર44.24
જૂનાગઢ47.28
અમરેલી44.44
ભાવનગર53.38
આણંદ53.88
કચ્છ42.75
પંચમહાલ48.42
દાહોદ56.80
વડોદરા56
છોટાઉદ્દેપુર55.45
સુરત52.39
નવસારી54.18
વલસાડ58.82
ભરૂચ65
બારડોલી68.99

2014માં હતી કંઈક આવી સ્થિતિ

જો મતદાતાની વાત કરવામા આવે તો 2014માં ગુજરાતમાં કુલ 4,06,03,104 મતદાતા હતા અને પોલની સંખ્યા 2,58,24,003 હતી. તેમજ ગાણિતીક વાત કરવામાં આવે તો કુલ 63.6 ટકા મતદાન થયું હતું. અને Parliamentary Constituencies 26 જેટલી રહી હતી. અને તેમા જો કેટેગરી વાઈઝ વાત કરીએ તો જનરલ કેટેગરીનાં 20, એસટી કેટેગરી 4 અને એસસી કેટેગરીનાં 2 ઉમેદવારોએ જીત મેળવી હતી.

READ ALSO

Related posts

વિશ્વભરના નેતાઓએ મોદીને પાઠવી શુભકામના, ઈમરાન ખાને કહ્યું કંઈક આવું

Arohi

નેહરુ, ઈન્દિરા બાદ બીજી વખત પૂર્ણ બહુમતીથી સરકાર બનાવનારા મોદી ત્રીજા વડાપ્રધાન

Dharika Jansari

મોદી…મોદી…મોદી… ભારતમાં મોદી સામ્રાજ્ય, વિરોધપક્ષની બોલતી બંધ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!