મોબાઈલ ખરીદવાનું વિચારી રહ્યા છો? તો ન્યૂ યરમાં ખરીદી લો… આ સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે આટલું બધુ ડિસ્કાઉન્ટ

આજે નવા વર્ષે બધી કંપનીઓ તેમના ગ્રાહકોને ખુશ કરવા માટે તેમના મોબાઇલ પર વધુમાં વધુ ઓફર આપી રહી છે આજે અમે તમને ત્રણ એવા સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ આ સ્માર્ટફોન પર 20 ડિસેમ્બર થી 5 જાન્યુઆરી સુધી સૌથી વધુ ડિસ્કાઉન્ટ મળશે.

Samsung Galaxy J8:

આ સ્માર્ટફોન કિંમત 19,990 રૂપિયા છે. આ ફોન એમેઝોન પર 18,000 રૂપિયાની કિંમત મળી રહ્યો છે. પરંતુ આ ફોન નવા વર્ષની ઓફરને કારણે 15,990 ની કિંમતે Amazon મળી રહ્યો છે.

Samsung Galaxy Note 8ઃ

જે લોકોનું બજેટ વધારે છે તે લોકો આ સ્માર્ટફોન ખરીદી શકે છે. આ સ્માર્ટફોનની કિંમત 63,000 રૂપિયા છે. પરંતુ ન્યૂ યર ઓફરના કારણે આ સ્માર્ટફોન એમેઝોન પર 42,000માં મળી રહ્યો છે.

Redmi 6 Pro

આ સ્માર્ટફોન કિંમત 14,499 રૂપિયા છે. એમેઝોન પર આ સ્માર્ટફોન 10,999 કિંમતે મળી રહ્યો છે. આ સ્માર્ટફોન પર ન્યૂ યરના કારણે વધુ ડિસ્કાઉન્ટ મળશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter