GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

વૃદ્ધ વ્યક્તિની બેગ લૂંટીને ભાગ્યા બદમાશ, જ્યારે bagની ચેન ઓપન કરીને જોયું તો ચોરોનાં પણ ઉડ્યા હોશ…

ચોરીના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યારે કેટલાક બદમાશોએ એક વ્યક્તિની બેગની ચોરી ક હતી. જો કે આ બદમાશોએ આ બેગ ખોલતાંની સાથે જ તેની હાલત કથળી હતી. ચોરી કરેલી બેગમાં પાંચ મોટા સાપ બહાર આવ્યા હતા.

તેમાંથી ચાર અજગર અને એક વિશેષ પ્રકારનો સાપ હતા. આ બદમાશોએ આ સાપને જોતાં જ સમજી શક્યા નહીં કે તેઓએ શું કરવું જોઈએ? તે જ સમયે, જેની બેગ ચોરી કરીને ભાગી ગયો હતો તે માણસે સાપથી ભરેલી તેની બેગ પાછો મેળવવા માટે ખાસ અપીલ કરી છે.

બેગચોરીનો આ કિસ્સો અમેરિકાના કેલિફોર્નિયાના સાન જોસનો છે. મળતી માહિતી મુજબ, બ્રાયન ગુંડી, જે કેમ્પબેલ આધારિત શૈક્ષણિક સાપના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેઓ સાપની ભલાઈ માટે વિશેષ પ્રોજેક્ટ્સ ચલાવે છે.શનિવારે બપોરે બ્રાયન એક લાઇબ્રેરીમાં પ્રેઝન્ટેશન આપવા પહોંચ્યો હતો, ત્યાંથી નીકળ્યા પછી તે બેગમાં પાંચ સાપ લઇને પોતાની કારમાં ક્યાંક જઈ રહ્યો હતો.

આ સમય દરમિયાન, તેની બેગ ખોવાઈ ગઈ. બ્રાયને પોતે જ કહ્યું હતું કે ચોરી કરેલી બેગ, સમાચાર મુજબ, બ્રાયન ગુન્ડીની ગુમ થયેલી બેગ કેટલાંક બદમાશો સાથે લઈને ભાગી ગયા હતા. બ્રાયનના કહેવા મુજબ, બેગ લગભગ એક થી દોઢ મિનિટમાં તેમની કારમાંથી ગાયબ થઈ ગઈ. તેણે એમ પણ કહ્યું કે બેગમાં ચાર અજગર અને એક વિશેષ સાપ હતો, જેની કિંમત લગભગ 5 હજાર ડોલર છે. આટલું જ નહીં, બ્રાયને આ સાપને પાછો મેળવવા માટેના વિશેષ પ્રયાસ તરીકે યુટ્યુબ પર તેનો વીડિયો પણ રજૂ કર્યો.

READ ALSO

Related posts

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel

કુલભૂષણ જાધવ મામલે ભ્રમ ફેલાવી રહ્યુ છે પાકિસ્તાન, વિદેશ મંત્રાલયે કહ્યું અમે તેની વાપસી માટે તમામ પ્રયાસો કરીશું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!