GSTV
Home » News » ઊનાના બસ સ્ટેન્ડ પર ચોરીની ઘટના CCTVમાં કેદ, કલાકોમાં ચોરની ધરપકડ

ઊનાના બસ સ્ટેન્ડ પર ચોરીની ઘટના CCTVમાં કેદ, કલાકોમાં ચોરની ધરપકડ

ગીર-સોમનાથ ઊનામાં ચોરી લૂંટના બનાવ છાશવારે બનતા હોય છે. જેમાં ઊનાના બસ સ્ટોપના સીસીટીવી કેમેરામાં એક થેલાની ચોરી કરીને નાસતો યુવાન કેદ થયો છે. જો કે ઊના પોલીસે યુવાને ઊના બસ સ્ટોપના સીસીટીવીના આધારે ગણતરીની કલાકોમાં પકડી પાડ્યો હતો.

Related posts

વાપીના ખ્યાતનામ બિલ્ડરે મહિલાને બનાવી દીધી ગર્ભવતી, મહિલાએ કર્યા ચોકાવનારા આક્ષેપો

Karan

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને લાગ્યું ગ્રહણ, મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

Mayur

ગુજરાતમાં મહિલાઓ માટે રાજકોટ પોલીસ બની સૌથી અગ્રેસર, 24 કલાક આપશે સુરક્ષા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!