GSTV
Home » News » ચોર લખીનો ગ્યો, બહુજ કંજૂસ છે તું, બારી તોડવાની મેહનત પણ નથી મળી

ચોર લખીનો ગ્યો, બહુજ કંજૂસ છે તું, બારી તોડવાની મેહનત પણ નથી મળી

ચોરીના ઘણા કેસો થાય છે. પરંતુ કેટલીકવાર ચોરની રમૂજી કૃત્યોસમાચાર બની જાય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ચોરને એક ઘરમાંથી કાંઈ મળ્યું નહીં,

પોતાનો ગુસ્સો બતાવતા તેમણે ઘર માલિકના નામનો એક પત્ર લખીને ચોંટાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે મામલો મધ્ય પ્રદેશના શાજાપુરનો છે. રાત્રે અહીં સરકારી ઇજનેરના મકાનમાં ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. પરંતુ ચોરને કાંઈ લાગ્યું નહીં. તેથી તેમણે ઘરના માલિકને ‘કંજૂસ’ કહ્યા હતા.

તેણે લખ્યું છે કે બહુજ કંજૂસ છે રે તું ,બારી તોડવાની મહેનતી પણ નથી મળી. રાત ખરાબ થઈ ગઈ છે. ચોરો એ આ લાઈનો એક કાગળ પણ લખ્યો અને ઘરોમાં લાગેલા કાચ પર ચોંટાડી દીધા હતા.

ત્યાર પછી તેઓ ફરાર થયા હતા. એન્જીનીયર પ્રવિણ સોની બહાર ગયા હતા. સવારે જ્યારે નોકર સૂઈને ઉઠ્યો તો તેણે જોયું કે તિજોરીઓ ખુલી હતી કપડા અને ઘરનો તમામ સામાન વિખરાયેલો હતો. તેની નજર એ ચિઠ્ઠી પર પડી કે જેના પર ચોરે કંજૂસ લખ્યું હતુ.

READ ALSO

Related posts

હાર્દિકની ધરપકડ થતા પ્રિયંકા ગાંધી ભાજપ પર રોષે ભરાયા, હાર્દિકને કહ્યો કિસાનોની ‘લડાઈ લડનારો’

Mayur

જમ્બો આતંકી : વજન એટલો બધો હતો કે પોલીસને મહાકાય ટ્રક મંગાવવો પડ્યો

Mayur

શબાના આઝમીના ડ્રાઇવર વિરુદ્ધ કેસ, ટ્રક ડ્રાઇવરે લગાવ્યા ગંભીર આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!