GSTV

આ શાકભાજી છે શરીર માટે ફાયદાકારક, જાણો તેનાં ગુણો….

મનુષ્યને આજની રોજબરોજની વ્યસ્ત લાઇફમાં પોતાનું શરીરનું ધ્યાન રાખવાનો સમય જ નથી મળતો. ત્યારે શરીર સ્વસ્થનાં હોય તો બિમારીની શરૂઆત થતી હોય છે. ત્યારે તમને જણાવીશુ કઇ રીતે કંદમુળ તમારા શરીર માટે અત્યંત ફાયદાકારક છે. મૂળામાં પૉટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. મૂળા બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં એન્ટી-હાઇપરટેન્સિવ તત્વ પણ મળી આવે છે. જે હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થાય છે.

દરરોજ સવારે ભોજન લેતી વખતે મૂળાનું સેવન કરવાથી ડાયાબિટીસથી ઝડપી છૂટકારો મળી શકે છે. મૂળા ખાવાથી શરદી-તાવ જેવી બિમારી થતી નથી, એટલા માટે મૂળાને સલાડના રૂપમાં ખાવા જોઇએ. હરસ રોગમાં કાચા મૂળા અથવા મૂળાના પાનનું શાક બનાવીને ખાવું ફાયદાકારક હોય છે, દરરોજ મૂળા ઉપર બ્લેક સૉલ્ટ નાંખીને ખાવાથી ભૂખ ન લાગવાની સમસ્યા દૂર થઇ જાય છે.

મૂળા ખાવાથી આપણને વિટામિન A મળે છે, જેનાથી આપણા દાંતને મજબૂતી મળે છે. મૂળા ખાવાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઇ જાય છે. દરરોજ 1 કાચા મૂળા સવારે ઉઠતા જ ખાવાથી પીલીયા રોગમાં આરામ મળે છે. નિયમિત મૂળાના સેવનથી ડાયાબિટીસનું જોખમ ઓછું રહે છે. જો તમને પણ ખાટા ઓડકાર આવે છે તો મૂળાના 1 કપ રસમાં ખાંડ ભેળવીને પીવાથી લાભ મળે છે.

READ ALSO

Related posts

રેલ્વેની મોટી જાહેરાત: એરપોર્ટની જેમ લક્ઝુરિયસ બનાવવામાં આવશે આ 5 સ્ટેશન, મળશે વિશ્વ કક્ષાની સુવિધા, જાણો કેટ કેટલું બદલાઈ જશે

Vishvesh Dave

પિંક પોલ્યૂશન / નદી, તળાવ, વૃક્ષ, છોડ થયા ‘ગુલાબી’, માનવીઓના લોભના કારણે પર્યાવરણને થઇ રહ્યું છે ભારે નુકશાન

Zainul Ansari

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!