GSTV
Home » News » હેડ પોસ્ટ ઓફિસમાં બેઠા-બેઠા આ બે કર્મચારી 1.3 કરોડનો ગોટાળો કરી ગયા, જાણો કેવી રીતે

હેડ પોસ્ટ ઓફિસમાં બેઠા-બેઠા આ બે કર્મચારી 1.3 કરોડનો ગોટાળો કરી ગયા, જાણો કેવી રીતે

post office

પાલનપુર જિલ્લા હેડ પોસ્ટ ઓફિસમાં 1.3 કરોડનો ગોટાળો કરનાર બે કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ છે. ગ્રાહકોને રૂપિયા ભર્યાની પાવતી આપ્યા બાદ કોમ્પ્યુટરમાંથી ઓનલાઇન રસીદ કેન્સલ કરી નાખવાનો પર્દાફાશ થયો છે. પાલનપુરની જિલ્લા હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા બે કર્મચારીઓએ તારીખ 1 જાન્યુઆરી 2018 થી તારીખ 27 ફેબ્રુઆરી 2019 સુધી પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ તેમજ રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સના ગ્રાહકોએ ભરેલા નાણાં ભર્યાની રસીદ આપ્યા બાદ કોમ્પ્યુટરમાંથી ઓનલાઇન એન્ટ્રી ઉડાવી અને 1.03 કરોડ ની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે.

Related posts

સરકારમાં ગુજરાતી IPS અધિકારીઓનો દબદબો, મોદીએ વિશ્વાસુઓને બોલાવી લીધા દિલ્હી

Nilesh Jethva

યોગી સરકારનાં આદેશ પર કરાઈ છટણી, આગરા અને એટામાંથી 550 હોમગાર્ડ હટાવાયા

Mansi Patel

અમિત જેઠવા હત્યા કેસ સાથે સંકળાયેલા નાગરિકોની સુરક્ષા અંગે પોલીસને મળ્યો પત્ર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!