મોદી-શાહને આમંત્રણ નહોતું એ રાજ ઠાકરેનાં દિકરાનાં લગ્નમાં આટલા નેતા-હિરો રહ્યાં હાજર

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરેના લગ્ન રવિવારે મિતાલી બોરાડે સાથે મુંબઈમાં સમાપ્ત થયા. આ સમયે ઘણા જાણીતા રાજનેતા અને બૉલીવુડના જાણીતા ચહેરાઓ દેખાયા હતા. લગ્ન પહેલાથી જ સમાચાર આવ્યાં હતા કે આ લગ્ન માટે પી.એમ. નરેન્દ્ર મોદી અને શાહને આમંત્રણ નથી.

લોવર પરેલ સ્થિત સેન્ટ રેજિસ હોટેલમાં થયેલા આ લગ્નમાં વર્ષો પછી ઠાકરે પરિવાર એક સાથે દેખાયા હતા. ઉદ્ધવ ઠાકરે તેમની પત્ની અને પુત્ર સાથે આવ્યા હતા. તેવી જ રીતે બાલા સાહેલ ઠાકરેના બીજા દિકરાએ પણ બાગ લીધો હતો.

બીજા કોણે કોણે ભાગ લીધો એ જુઓ તસવીરો સ્વરૂપે

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter