GSTV
Home » News » શપથવિધિની રોનક વધારશે આ લોકો, રાજ્યોના મુખ્યપ્રધાનોથી લઈ આ ફિલ્મ સ્ટારોને અપાયું છે આમંત્રણ

શપથવિધિની રોનક વધારશે આ લોકો, રાજ્યોના મુખ્યપ્રધાનોથી લઈ આ ફિલ્મ સ્ટારોને અપાયું છે આમંત્રણ

શપથ ગ્રહણ સમારોહ માટે તમામ રાજ્યના મુખ્યપ્રધાનો અને રાજ્યપાલને આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી. કર્ણાટકના સીએમ કુમાર સ્વામી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ. દક્ષિણ ભારતના સુપરસ્ટાર કમલ હાસન અને રજનીકાંત પણ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાના છે. આ ઉપરાંત પાડોશી દેશના વડાઓને પણ શપથગ્રહણમાં આમંત્રણ આપવામાં આવ્યુ છે. જ્યારે ખેલ અને સિનેમા જગતની હસ્તીઓ પણ સામેલ થવાની છે.

શપથવિધિના મહેમાન

અબ્દુલ હમીદરાષ્ટ્રપતિ, બાંગ્લાદેશ
મૈત્રીપાલા સિરિસેનારાષ્ટ્રપતિ, શ્રીલંકા
યૂ વિન મિંટરાષ્ટ્રપતિ, મ્યાંમાર
કેપી શર્માપીએમ, નેપાળ
લોટે શરિંગપીએમ, ભૂટાન
સૂરોનબે જીનબેકોવપીએમ, કિર્ગિસ્તાન
ગ્રીશદા બોનાર્કથાઈલેન્ડના વિશેષ અધિકારી
સુરુંબે જીન્બેકોવચેક રિપબ્લીકના રાષ્ટ્રપતી

રાજકીય મહેમાન

રાહુલ ગાંધીઅધ્યક્ષ, કાંગ્રેસ
સોનિયા ગાંધીચેરપર્સન, કાંગ્રેસ
મનમોહનસિંહપૂર્વ, પીએમ
અરવિંદ કેજરીવાલસીએમ, દિલ્હી
કમલહાસનઅધ્યક્ષ, એમએનએમ
નીતિશ કુમારસીએમ, બિહાર
કુમારસ્વામીસીએમ, કર્ણાટક

ખેલ જગતના મહેમાન

રાહુલ દ્રવિડપૂર્વ, કેપ્ટન, ભારતીય ક્રિકેટ ટીમ
અનિલ કુંબલેપૂર્વ ક્રિકેટર
હરભજન ક્રિકેટર
સાઈના નેહવાલબેડમિન્ટન સ્ટાર
પુલેલા ગોપીચંદ, બેડમિન્ટન સ્ટાર
દીપા કર્માકારજીમનેસ્ટીક ખેલાડી

ફિલ્મ જગતના મહેમાન

શાહરૂખ ખાનઅભિનેતા
કરણ જોહરફિલ્મ ડાયરેક્ટર
કંગના રનૌતઅભિનેત્રી
સંજયલીલા ભણસાલી ફિલ્મ ડાયરેક્ટર
વિવેક ઓબેરોયઅભિનેતા
અનિલ કપુર અભિનેતા
બોમન ઈરાની અભિનેતા

ઉદ્યોગ જગતના મહેમાન

મુકેશ અંબાણીચેરમેન, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી
ગૌતમ અદાણીઅદાણી ગ્રુપ
રતન ટાટાટાટા ગ્રુપ

READ ALSO

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!