આ દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવે છે રાષ્ટ્રપતિ, આ સ્થળની કરશે મુલાકાત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આગામી 29 અને 30 ડિસેમ્બર કચ્છના ધોરડો ખાતે મુલાકાત લેશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ સાસણગીરની મુલાકાત લેશે. રાજ્યમાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન આપવા રાષ્ટ્રપતિની મુલાકાત મહત્વની સાબિત થશે. રાષ્ટ્રપતિ કોવિંદ સાથે પ્રવાસન મંત્રી ગણપત વસાવા પણ હાજર રહેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter