GSTV
Home » News » આ બોલીવુડ સ્ટાર્સે પોતાના અંગો આપ્યા છે દાનમાં, નંબર 3 વાળાએ તો એવું અંગ આપ્યું છે કે…..

આ બોલીવુડ સ્ટાર્સે પોતાના અંગો આપ્યા છે દાનમાં, નંબર 3 વાળાએ તો એવું અંગ આપ્યું છે કે…..

અંગદાન એ મહાદાન છે. જેમાં બોલિવુડના સુપરસ્ટાર પણ પાછું વળીને નથી જોતા. અત્યારે સામાન્ય પબ્લિક પોતાના અંગોનું દાન કરતી હોય છે ત્યારે બોલિવુડના સ્ટાર્સ પણ પોતાના અંગોનું દાન કરેલું છે. આવા જ કેટલાક બોલિવુડ સુપરસ્ટાર પર નજર કરીએ જેમણે પોતાના જીવતે જીવ શરીરના એક અંગનું દાન કરેલું છે. તેમાં પ્રથમ નામ આ

એશ્વર્યા રાયઃ

બોલીવુડની સૌથી વધુ સુંદર દેખાતી હિરોઈનોમાંથી એક એશ્વર્યાની આંખો ખુબ સુંદર છે અને તેણે પાતાની આંખો આઈ બેન્ક અસોસિયેશનને દાનમાં લખાવી દીધી છે.

સલમાન ખાનઃ

બોલીવુડના દબંગ સલમાન ખાન હંમેશા વિવાદોમાં ફસાયેલો રહે છે પરંતુ દાન પુન્યના મામલામાં તે પણ કોઈનાથી પાછળ રહે તેમ નથી. તે પોતાનું બોન મેરો દાન કરી ચુક્યા છે.

આમિર ખાનઃ

બોલીવુડના પરફેક્ટનિસ્ટ એક્ટર આમિર ખાને પણ પોતાના મૃત્યુ બાદ પોતાના શરીરનું એક અંગ દાન કરવાનો નિર્ણય લીધો છે.

સોનાક્ષી સિન્હાઃ

બોલીવુડના મશહુર અભિનેતા શત્રૂરજ્ઞ સિન્હાની દિકરી સોનાક્ષી સિન્હાએ પણ પોતાની આખોનું દાન કર્યું છે.

અમિતાભ બચ્ચનઃ

બોલીવુડના મહાનાયક એક્ટર અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શહેશાહ છે. તમને જણાવી દઈએ કે અમિતાભ પણ પોતાની આંખોનું દાન કરી ચુક્યા છે.

Read Also

Related posts

આઉટ થતાં જ ભડકી ઉઠ્યો વિરાટ કોહલી, મેદાન પર જ આ રીતે ઠાલવવા લાગ્યો ગુસ્સો

Bansari

ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર, રવી સિઝનમાં થશે મોટો ફાયદો

Mayur

દિવાળીમાં આ વર્ષે એવો સંયોગ છે કે વેપારીઓ થશે ચાંદી જ ચાંદી, પુષ્યનક્ષત્ર 2 દિવસ રહેશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!