GSTV
Home » News » આ એક્ટર્સના નામ માત્રથી કરોડોની કમાણી કરે છે ફિલ્મો, નંબર 3ને તો ભગવાનની જેમ પૂજે છે લોકો

આ એક્ટર્સના નામ માત્રથી કરોડોની કમાણી કરે છે ફિલ્મો, નંબર 3ને તો ભગવાનની જેમ પૂજે છે લોકો

bollywood kings of box office

ફિલ્મ ગમે તે હોય પરંતુ તેનું નામ સાંભળતા જ દર્શકો થિયેટર ભણી દોટ મૂકે છે અને ફિલ્મો કરોડોની કમાણી કરી લે છે. બોલીવુડમાં પણ આવા જ કેટલાક સ્ટાર્સ છે જેનું નામ જ કાફી છે. આ એક્ટર્સના નામે ફિલ્મ ચાલે છે. સલમાનથી લઇને આમિર સુધી આ સ્ટાર્સની ફેન ફોલોઇંગ એટલી મોટી છે કે તેમને કોઇ ફિલ્મ પ્રમોશનની જરૂર જ નથી.

સૌપ્રથમ વાત કરીએ વરુણ ધવનની. બોલીવુડમાં વરુણ સૌથી સ્ટાઇલીશ એક્ટર્સમાંથી એક માનવામાં આવે છે. વરુણની કોમેડી દર્શકોને પસંદ આવે છે. તેની ફેનફોલોઇંગ ઘણી છે અને યુવતીઓ તો તેના નામથી જ ફિલ્મો જુએ છે.

આમિર ખાનને બોલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ કહેવામાં આવે છે. આમિર વર્ષમાં ફક્ત એક જ ફિલ્મ કરે છે. આમિરના નામથી જ તેમની ફિલ્મો હિટ થઇ જાય છે.

સાઉથ ઇન્ડસ્ટ્રીમાં રજનીકાંતને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. ફિલ્મ બ્લોકબસ્ટર થવા માટે તેનું નામ જ કાફી છે.

સલમાન ખાનને બોલીવુડના સુલતાન કહેવામાં આવે છે. તેની મોટાભાગની ફિલ્મો 100 કરોડના ક્લબમાં સામેલ થાય છે અને તેના નામે જ તેની ફિલ્મો વેચાય છે.

Read Also

Related posts

અમદાવાદમાં હજારોની સંખ્યામાં આવેલા છે ‘મોતના મકાન’, નોટીસ આપીને સંતોષ માનતું તંત્ર

Nilesh Jethva

બિગ બોસ 13ના પ્રોમોમાં પોલ ખોલતી જોવા મળી અમિષા પટેલ, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો લોકોને મળી રહે માટે નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મીઓને આહવાન કર્યુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!