GSTV
Home » News » ઘરમાં થતાં કંકાસથી ત્રાસ્યાં છો, કરો આ ઉપાય

ઘરમાં થતાં કંકાસથી ત્રાસ્યાં છો, કરો આ ઉપાય

આજકાલ દરેકના જીવનમાં કોઈને કોઈ તકલીફ રહ્યાં કરે છે. નોકરીમાં હેરાનગતિ અને મોંઘવારીને લીધે તો ક્યારેક અન્ય કારણોસર ઘરમાં નાનામોટા વિવાદો થયા કરે છે. આ સામાન્ય વાત હોય તો વાંધો નથી પણ જો તમારા ઘરમાં વધારે કંકાસ રહેતો હોય તો તમારે આજથી જ નીચેના ઉપાયો શરૂ કરી દેવાં જોઈએ. 

1. દરરોજ સૂર્યાસ્ત પછી ૨૧ દિવસ સુધી ગાયનું ૫૦૦ ગ્રામ કાચુ દૂધ લો.

૨. તેમાં ૯ ટીપાં મધ મિક્સ કરીને એ સાફ સુથરા વાસળમાં નાંખીને સ્નાન કરો. 

૩.ચોખ્ખા કપડાં પહેરીને ઘરમાં બધે જ દૂધનો છંટકાવ કરો. છતથી લઇને દરવાજાની બહાર, ગેલેરી અને પગથિયામાં છંટકાવ કરો.

૪. વધેલા દૂધને દરવાજાની બહાર ઢોળી દો અને સમગ્ર પ્રક્રિયામાં ઇષ્ટદેવને યાદ કરો.

૫. આવું સતત ૨૧ દિવસ સુધી કરો. આ પ્રયોગથી અનેક તકલીફો દૂર થઇ જશે. 

Read Also

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!