GSTV
Home » News » આ છે દુનિયાના 10 સૌથી મોટા બ્રાંડની લિસ્ટ, જાણો શા માટે લિસ્ટની બહાર ગયું ફેસબુક

આ છે દુનિયાના 10 સૌથી મોટા બ્રાંડની લિસ્ટ, જાણો શા માટે લિસ્ટની બહાર ગયું ફેસબુક

દુનિયાના 10 સૌથી મોટા બ્રાંડની લિસ્ટ જાહેર થઈ ગયુ છે. કંસલ્ટેન્સી ફર્મ ઈન્ટરબ્રેન્ડે વર્ષ 2019 માટે નવી લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં આઈફોન બનાવનાર કંપની એપલને ટોપ પર રાખવામાં આવી છે. ત્યાં ગૂગલ બીજા નંબર પર છે. ત્રીજા નંબર પર એમેઝોન આવે છે. આ સિવાય ચોથા પર માઈક્રોસોફ્ટ અને પાંચમાં નંબર પર કોકાકોલા છે.

  1. એપલ
  2. ગૂગલ
  3. એમેઝોન
  4. માઈક્રોસોફ્ટ
  5. કોકાકોલા
  6. સેમસંગ
  7. ટોયોટા
  8. મર્સિડીઝ
  9. મેકડોનલ્ડ
  10. ડિઝ્ની

ફેસબુક શા માટે થઈ આ લિસ્ટથી બહાર

તમને જણાવી દઈએ કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક ટોપ-10ની લિસ્ટથી બહાર થઈ ગઈ છે. ફેસબુકને 100ની લિસ્ટમાં 14મું સ્થાન મળ્યું છે.

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યું છે કે પ્રાઈવેસી સંબંઘી વિવાદો અને તેની તપાસના કારણે કંપનીને આ ઝટકો લાગ્યો છે. ઈન્ડિપેન્ડેન્ટ રિસર્ચ ફર્મ પોનેમોન ઈન્સ્ટિટ્યુટ દ્વારા 2018મા કરવામાં આવેલા એક સર્વે અનુસાર કેમબ્રિજ એનાલિટિકા ડેટા સ્કેન્ડલ પછી ફેસબુક પર યૂઝર્સના વિશ્વાસમાં 66 ટકાની કમી આવી છે. હવે માત્ર 28 ટકા યૂઝરનો ભરોસો છે કે કંપની પ્રાઈવેસી પ્રતિ પ્રતિબદ્ધ છે જે પહેલા 79 ટકા હતો.

READ ALSO

Related posts

તપેલું કે ડોલ જે હાથમાં આવ્યું તે લઈને લોકો દોડ્યા, આ એક્સિડન્ટથી લાઈનો લગાવનાર તમામ થઈ ગયા ખુશખુશ

Mayur

આ 200 ગામોમાં હજુ 15 દિવસ બાદ મનાવાશે દિવાળી, કારતકી અમાસની નિભાવે છે વર્ષોથી પરંપરા

Mayur

IIT મદ્રાસની ટોપર સાથે ટીચરે કંઈક એવું કર્યું કે ન સહન થતાં કરી લીધી આત્મહત્યા, મોદી સમક્ષ પહોંચ્યો મામલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!