GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

આ એરલાઇન્સ તમને કરાવશે માત્ર 999 રૂપિયામાં હવાઇ મુસાફરી……..

દેશભરમાં ચોમાસાની શરૂઆત કરી દીધી છે. જો તમે પણ આ ઋતુની મજા માણવા ઇચ્છો છો અને ફરવાનો વિચાર કરી રહ્યા છો તો તમે સસ્તામાં ટિકિટ બુક કરાવી શકો છો. લૉ કોસ્ટ એરલાઇન્સ સ્પાઇસજેટને મેગા મૉનસૂન સેલ શરૂ કરી દીધો છે.

આ ઑફર હેઠળ યાત્રીઓ 999 રૂપિયામાં ટિકિટ બુક કરાવી શકે છે. આ માટે 4-8 જૂલાઇની વચ્ચે ટિકિટ બુક કરાવવાની રહેશે અને યાત્રીઓ 8 ઓક્ટોબર સુધી યાત્રા કરી શકે છે. યાત્રીઓને સ્પાઇસજેટની વેબસાઇટ પર જઇને ટિકિટ બુક કરાવી શકે છે. આ સિવાય કંપની તરફથી યાત્રીઓને બીજી સ્પાઇસમેક્સ, ભોજન જેવી સુવિધા પર 20%થી વધારેનું ડિસ્કાઉન્ટ આપશે.

આ સેલ ઑફર માત્રા એક તરફની યાત્રા પર લાગૂ થશે. ગ્રુપ બુકિંગ કરાવવા પર ઑફરનો લાભ નહી મળે. ટિકિટ કેન્સલ કરવા પર પૈસા પરત મળશે, જોકે થોડા જ મળશે. યાત્રીઓ પોતાની યાત્રાની તારીખ, ઉડાનનો સમય બદલી શકશે પરંતુ તે માટે અલગથી રૂપિયા આપવા પડશે. ફર્સ્ટ કમ ફર્સ્ટ બેઝના આધાર પર ટિકિટ બુકિંગ થશે. ઑફરની દરમિયાન બ્લેક આઉટ ડેટ પણ લાગૂ થશે.

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!