GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

આ અભિનેત્રીઓ સુંદર દેખાવા માટે આટલી હદે જઈ શકે છે, એક તો આખા શરીરનું લોહી…

દરેક સ્ત્રીને એવી ઇચ્છા હોય છે કે હંમેશાં તે સુંદર દેખાય અથવા સુંદર હોય. અને તેના માટે તે બધુ જ કરવા તૈયાર હોય છે. અને જો બૉલીવુડની વાત હોય તો પછી સુંદરતા વિના તો કેમ ચાલે. પરંતુ શું તમે એ જાણો છે કે આ હિરોઈનો સુંદર દેખાવા માટે કેટલી હદે જાય છે? તો જાણો અહીં.

ઉર્વશી રાઉટેલા તાજેતરમાં કપિંગ થેરેપીની સારવાર લીધી છે જે એક ખૂબ જ પીડાદાયક સારવાર છે. આ ઉપચારમાં સેલ્સના કચરાને બહાર કાઢવામાં આવે છે અને ચામડીનાં ટીશ્યુઝને ઓક્સિજન અને બીજું એલિમેન્ટ આપીને ઊંડાઈ સુધી આરામ પહોંચાડવામાં આવે છે. આ અતિ દુઃખદાયક ઉપચાર છ. પણ ઉર્વશીને સુંદર દેખાવું એટલે તે આ પીડાને હસતા મોઢે સહન કરે છે.

સિંગર જેનિફર લોપેજ તેના ચહેરાનો ગ્લો જાળવી રાખવા માટે અજીબૉગરીબ સારવાર કરાવે છે. તેના માટે તેઓ હ્યુમન પ્લેસેન્ટા ફેશિયલ કરાવે છે. કે જે ખુબ જ પીડાદાયક હોય છે.

કિમ કાર્દેશિયન સુંદરર રહેવા માટે ‘પ્લેટલેટ રિચ પ્લાજ્મા થેરેપી’ લે છે. જેમા વ્યક્તિના લોહીને બહાર કાઢવામાં આવે છે અને ફરીથી તેને પાછું ચામડીમાં ઇનજેક્ટ કરવામાં આવે છે.

ઍક્ટ્રેસ ડેમી મૂર જોન્ક થેરેપી લે છે જેના માટે તે ઘણી વખત ઑસ્ટ્રેલિયા જાય છે અને ત્યાં આ થેરેપી કરાવે છે, તેમાં શરીરના ભાગમાં કેટલી બધી જોન્ક છોડવામા આવે છે કે જે ટોક્સિસને સુચિ લે છે, જેના કારણે ચામડીનાં ડાઘા ઝાંખા પડી જાય છે. પરંતુ આ ખૂબ પીડાદાયક થેરેપી છે.

READ ALSO

Related posts

ચીની ઘુસણખોરી પર લદ્દાખના લોકો સરકારને કરી રહ્યા છે એલર્ટ! નજર અંદાજ કરવું પડી શકે છે ભારે: રાહુલ ગાંધી

Arohi

ગુજરાતમાં એકસાથે 34 PI અને 50થી વધુ PSIની બદલીના આદેશ, પોલીસ વડા શિવાનંદ ઝાના મોટા નિર્ણયથી પોલીસબેડામાં ખળભળાટ

Bansari

‘શોખ બડી ચીઝ હૈ’ વધારેમાં વધારે તમે કેટલા રૂપિયાનું માસ્ક પહેરો? 100? 200? 300? આ શખ્શે બનાવ્યું આટલા લાખનું સોનાનું માસ્ક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!