GSTV
Home » News » વિશ્વનાં આ 5 દેશો પણ ભારત સાથે 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્યદિનની કરે છે ઉજવણી

વિશ્વનાં આ 5 દેશો પણ ભારત સાથે 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્યદિનની કરે છે ઉજવણી

દેશ આઝાદીની ૭૩મી વર્ષગાંઠ ઉજવશે. સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ સાથે અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી આઝાદી મળે આપણને ૭૨ વર્ષ થશે. ત્યારે કદાચ ઓછા લોકો જાણતા હશે કે વિશ્વના પાંચ દેશ એવા છે કે જેઓ પોતાનો સ્વતંત્રતા દિવસ ભારત સાથે ૧પ ઓગસ્ટ ઉજવે છે.

દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા

ઉલ્લેખનીય છે કે ભારત સિવાય આ કયા દેશ છે. ભારત સાથે દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, કોંગો, બહેરીન અને લિકટેસ્ટીનને પણ ૧૫મી ઓગસ્ટે આઝાદીના પર્વની ઉજવણી કરી હતી. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા ૧૫ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ આઝાદ થયું હતું. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા આ વર્ષે તેમનો ૭પમો સ્વાતંત્ર્ય દિવસ ઉજવશે.

બહેરીન

કોરિયાએ આ દિવસે યુએસ અને સોવિયત સંઘની સેનાની મદદથી જાપાનમાંથી આઝાદી મેળવી હતી. બહેરીન ૧૫ ઓગસ્ટ ૧૯૭૧ના દિને બહેરીને બ્રિટેન પાસેથી આઝાદી મેળવી હતી.

કોંગો

જોકે, વર્ષ ૧૯૬૦ના દશકથી બ્રિટેન બહેરીન છોડવાની શરૂઆત કરી હતી પરંતુ ૧૫મી ઓગસ્ટે બહેરીન સાથે બ્રિટેને એક સંધિ કરી હતી. જોકે, બહેરીન સ્વાતંત્ર્યદિન ૧૬મી ડિસેમ્બરે ઉજવે છે પરંતુ તેનો ખરો સ્વાતંત્ર્યદિન તો ૧૫મી ઓગસ્ટ જ છે.

લિકટંસ્ટીન

કોંગો રિપબ્લિક ઓફએ એક મધ્ય આફ્રિકન દેશ છે જેણે ૧૫ ઓગસ્ટ ૧૯૬૦ના રોજ આઝાદ થયું હતું. કોંગો આ રીતે પોતાનો ૬૦મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરશે. વર્ષ ૧૮૮૦થી કોંગો પર ફ્રાન્સનો કબજો હતો. લિકટંસ્ટીનને ૧૫ ઓગસ્ટ ૧૮૬૬ના રોજ જર્મનીથી આઝાદ થયું હતું. આ દેશ વિશ્વના સૌથી નાના દેશો માનો એક છે.

READ ALSO

Related posts

અરૂણ જેટલી જેમણે મોદીને પ્રથમવાર મુખ્યમંત્રી બનાવવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું

Mayur

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 67 વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Arohi

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur
Do NOT follow this link or you will be banned from the site!