GSTV
India Life News Trending

સૌર વીજળી/ માંગ વધતાં મહિને સારી કમાણી કરવાના આ 5 રસ્તાઓ છે, સલાહકારની વધી રહી છે માંગ

દેશમાં સૌરમાં પ્લાન્ટ લગાવીને વીજળી વેચવાનો ધંધો કરી શકાય છે. 30 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. સોલાર પીવી, સોલર થર્મલ સિસ્ટમ, સોલર એટિક ફેન, સોલર કૂલિંગ સિસ્ટમનો વ્યવસાય શરૂ કરી શકો છો. ભારતીય અને વિદેશી કંપનીઓ સોલાર મોબાઈલ ચાર્જર્સ, સોલર વોટર હીટર, સોલર પમ્પ, સોલર લાઇટ બનાવી રહી છે. વોટર હીટર, પમ્પ્સને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. તમે આ ઉત્પાદનોનો વ્યવસાય પણ શરૂ કરી શકો છો. ધંધાનો પ્રારંભ કરવામાં 1 થી 2 લાખ રૂપિયા ખર્ચ થશે. બિઝનેસમાં મહિનામાં 20-40 હજાર રૂપિયાની કમાણી થઈ શકે છે.

બિઝનેસમાં મહિનામાં 20-40 હજાર રૂપિયાની કમાણી થઈ શકે

સૌર જાળવણી અને સફાઇ કેન્દ્ર ખોલીને સોલાર પેનલ ઉત્પાદનો અને ઇન્વર્ટરની મરામત અને જાળવણી કરી શકાય છે. ફક્ત 50 હજાર રૂપિયાથી શરૂ કરીને મહિને 15 થી 20 હજાર રૂપિયા સુધીની કમાણી થઈ શકે છે. સૌર સલાહકાર બનીને સારી કમાણી થઈ શકે છે. તે માટે અભ્યાસક્રમ પણ આવે છે.

સૌર સલાહકાર બનીને સારી કમાણી થઈ શકે છે

સલાહકારનું કામ સાઇટનો અભ્યાસ અને રોકાણની સલાહ આપવાનું છે. વેબસાઇટ જેવી મૂળભૂત બાબતોની જરૂર છે. ધિરાણ સલાહકાર તરીકે કામ કરી શકાય છે. નફાકારક વ્યવસાય છે, તેમાં રોકાણ નથી. ફાઇનાન્સિંગ કન્સલ્ટન્ટની માંગ પણ ઘણી છે. જેમાં 30 થી 50 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.

READ ALSO

Related posts

ફાયદાની વાત/ તમારી પત્નીનું ભવિષ્ય સુરક્ષિત કરવા આજે જ ખોલાવી દો સ્પેશ્યલ એકાઉન્ટ, નિવૃત્તિ પછી દર મહિને મળશે 45 હજાર રૂપિયા

Binas Saiyed

‘આઝાદીનો અમૃત મહોત્સવ’ / એશિયાના સૌથી મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી શકે છે ભારત, મોર્ગન સ્ટેનલીનો અંદાજ

Hardik Hingu

આડી-અવળી વાતો ન કરશો, સીધું કહો કે હું વડાપ્રધાન બનવા માંગુ છું’ : પીએમ પદ માટે નીતિશ કુમારે કર્યો મોટો ખુલાસો

GSTV Web Desk
GSTV