GSTV
Auto & Tech Life Relationship Trending

પર્સનાલિટી: ઓનલાઈન ડેટીંગમાં પુરૂષોની પ્રોફાઈલમાં આટલી વસ્તુઓ શોધતી હોય છે મહિલાઓ

એક સંશોધન જણાવે છે કે, લોકડાઉન બાદ ઓનલાઈન ડેટીંગનું ચલણ ખૂબ વધી ગયુ છે. હવે મોટા ભાગના લોકો પોતાની સેફ્ટી અને પર્સનલ સ્પેસના કારણે એકબીજા સાથે ઓળખાણ વધારી રહ્યા છે. ઓનલાઈન ડેટીંગ પ્રોફાઈલ બનાવવા, તેને મેંન્ટેન કરવા અને બાદમાં ફ્રોડ લોકોથી બચવું સ્ટ્રગલથી જરાંયે ઓછુ નથી. જો કે, તેમ છતાં પણ હોબીઝ, ક્વાલિટીઝ અને રસપ્રદ જાણકારીઓથી લોકો ખુદ અપડેટ રાખવાનું પસંદ કરે છે.

જો કે પુરૂષ અને મહિલા મોટા ભાગે ડેટીંગ પ્રાફાઈલમાં અલગ અળગ વસ્તુઓની શોધ કરતી હોય છે. આજ કારણ છે કે જો આપની પ્રાફાઈલ રસપ્રદ અને આકર્ષક નથી અથવા તેમાં કોઈ ખામી છે, તો શક્યતા છે કે આપની સાથે દોસ્તી કરવાનું લોકો ઓછુ પસંદ કરે. આ મામલે મોટા ભાગના યુવાનો બેજવાબદાર હોય છે.જે પોતાની પ્રોફાઈલમાં ખોટી વસ્તુઓ એડ કરવાના કારણે ડેસ્પરેટ લાગવા લાગે છે.

એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે, પ્રોફાઈલ ફોટો ઘણા બધા અંશે અટ્રેક્ટ કરવામાં કામ આવે છે. જો આવા સમયે આપની પ્રોફાઈલ પિક્ચર જૂની છે અથવા ક્લિયર નથી, તો આવી સિચુએશનમાં ખૂબ ઓછી મહિલાઓની પ્રતિક્રિયા મળે છે. આવુ એટલા માટે કેમ કે ઓનલાઈન ડેટીંગ દરમિયાન મોટા ભાગે ફરિયાદ આવે છે કે, આપ પ્રોફાઈલાં કેવા દેખાવ છો. જેવા આપ રિયલમાં નથી.

ઓનલાઈન ડેટીંગની જ્યારે વાત આવે છે, ત્યારે તો મહિલા આપની પ્રોફાઈલ ફોટો સાથે આપની ઓરિજિનાલિટી પણ ચેક કરે છે. આવુ એટલા માટે કે આપની પ્રાફાઈલ આપની પર્સનાલિટી વિશે ઘણુ બઘુ કહી જાય છે. એટલા માટે લેટેસ્ટ જાણકારી સાથે આપની પ્રોફાઈલ અપડેટ કરતા રહો.

એ જમાનો હવે ગયો કે, ફક્ત ટાઈમપાસ માટે ઓનલાઈન ડેટીંગનો ઉપયોગ થતો હતો. આજના સમયમાં મોટા ભાગના લોકો પરફેક્ટ પાર્ટનગર શોધવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આવા સમયે જો લોન્ગ ટર્મ રિલેશનશિપ માટે ઓનલાઈન ડેટીંગનો ઉપયોગ કરી રહ્યા છો, તો કોશિશ કરો કે આપના બાયો ખાલી ન રહે.

આવુ એટલા માટે કારણ કે તેના વગર સામે વાળો કોન્ટેક્ટ કરી શકશે નહીં. જો કે આપ બધી જ વિગતો શેર કરવા નથી માગતા તો આ કામની વિગતો જણાવો. આ 4 કારણ બતાવે છે કે, લગ્નને બનાવવામા અને બગાડવામાં પરિવારનું કેટલુ યોગદાન છે.

પ્રોફાઈલ પિક્ચરમાં અમુક એવી વાતો પણ હોય છે. જે રિલેશનશિપમાં આવતા આવતા મહિલાઓના મૂડને ટર્ન ઓફ કરી દેતી હોય છે. જેનું કારણ પમ આપ ઈચ્છવા છતાં પણ ખબર નથી પડતી જો આપ બહુ વધારે સેક્સુઅલ કંટેટ શેર કરો છો. આપની ઈમેજ ઘણા બધા અંશે ખરાબ થઈ શકે છે. આપની પ્રાફાઈલમાં ઘણા બધ કોનવર્જેશન સ્ટાર્ટર આપવાની જરૂર નથી. આવા સમયે આપ ત્યાં જે પણ શબ્દો વાપરો છો, તે આપની પર્સનાલિટીને હાઈલાઈટ કરવાનું કામ કરતી હોવી જોઈએ.

READ ALSO

Related posts

દુનિયાના ૪૫ દેશોના પાંચ કરોડ લોકો ભૂખમરાથી પીડિત : યુએન

GSTV Web Desk

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી અશોક ગેહલોત સામે હશે નવા પડકાર

Hemal Vegda

મહાકાલ પથ પર નમો…નમો.. / પીએમ મોદી 700 કરોડના ખર્ચે બનેલા મહાકાલ કોરિડોરનું કરશે ભવ્ય લોકાર્પણ, તડામાર તૈયારીઓ શરૂ

Hardik Hingu
GSTV