GSTV
Gujarat Government Advertisement

પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જતું આ 3 દેશોએ બચાવ્યું, 2020 સુધીનો મળી ગયો સમય

Last Updated on October 16, 2019 by Mansi Patel

પાકિસ્તાનને નાણાકીય કાર્યવાહી કાર્યબળ એટલે કે એફએટીએફમાંથી કોઈ રાહત મળી નથી. એફએટીએફએ પાકિસ્તાનને ફેબ્રુઆરી 2020 સુધી ગ્રે લિસ્ટમાં મુકવાનો નિર્ણય કર્યો છે. તેણે પાકિસ્તાનને નિર્દેશ આપ્યો છે કે તે આતંકી ફંડિગ અને મની લોન્ડ્રિંગને ખતમ કરવા માટે  વધુ પગલા ઉઠાવે.

જેકે ઔપચારિક રીતે ફેંસલો 18  ઓક્ટોબરે આવશે. પેસિરમાં થયેલી બેઠકમાં એફએટીએફને પાકિસ્તાન દ્વારા મની લોન્ડ્રિંગ અને આતંકી ફંડિંગને લઈ ઉઠાવેલા પગલાની સમીક્ષા કરી હતી. બાદમાં પાકિસ્તાનને નિર્દેશ આપ્યો કે તે આતંકી ફંડિંગને પૂરી રીતે ખતમ કરવા માટે કડક પગલાં ઉઠાવે.

એફએટીએફ એક અંતર-રસકારી સંસ્થા છે. તેનું કામ આંતરરાષ્ટ્રીય સ્તર પર મની લોન્ડ્રિંગ, સામૂહિક વિનાશના હથિયારોના પ્રસાર અને આતંકવાદને નાણાકીય મદદ કરવા જેવી ગતિવિધિઓ પર નજર રાખવાનો છે. ડૉનનાં રિપોર્ટ પ્રમાણે ચીન, તુર્કી અને મલેશિયાએ પાકિસ્તાન તરફથી ઉઠાવવામાં આવેલા પગલાઓની પ્રશંસા કરી. એફએટીએફની બ્લેક લિસ્ટમાં ના આવવા માટે પાકિસ્તાનને 3 દેશોનાં સમર્થનની જરૂરિયાત હતી, જે તેને મળી ગઈ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!