GSTV

JNUમાં દેશ વિરોધી નારા મામલે કનૈયા કુમાર સહિત આ 10 લોકોની મુશ્કેલી વધી, કારણ કે..

Last Updated on January 14, 2019 by

JNUમાં દેશવિરોધી નારેબાજીના મામલે કનૈયા કુમાર સહિત અન્ય 10ની મુશ્કેલી વધી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઘટનાના ત્રણ વર્ષ બાદ પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં કનૈયા કુમાર, ઉમર ખાલીદ, ડી. રાજાની પુત્રી અને અનિર્બાન ભટ્ટાચાર્ય સહિત 10ના નામ સામેલ કરવામાં આવ્યા છે. તમામ વિરૂદ્ધ IPCની કલમ 124-એ, 323, 465, 471, 143, 149, 147 તેમજ 120-બી દાખલ કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે, જેએનયુમાં આતંકી અફઝલ ગુરૂને ફાંસી આપવાના વિરોધમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કનૈયા કુમારે આ વિરોધ પ્રદર્શનની આગેવાની કરી હતી. જેમાં દેશ વિરોધી નારેબાજી કરવામાં આવી હતી. જેએનયુ કેમ્પસમાં વિરોદ પ્રદર્શનને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી. તેમ છતાં દેખાવો કરવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી.

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!