GSTV
Home » News » આાંધ્ર પ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડીએ લીધો આ મોટો નિર્ણય, દેશમાં પ્રથમ વખત થશે આવું

આાંધ્ર પ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડીએ લીધો આ મોટો નિર્ણય, દેશમાં પ્રથમ વખત થશે આવું

આાંધ્ર પ્રદેશમાં નવી સરકારે રાજ્યમાં પાંચ નાયબ મુખ્ય પ્રધાનની નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. જેમા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત, લઘુમતિ અને કાપુ સમુદાયમાંથી એક-એક નાયબ મુખ્ય પ્રધાન હશે. દેશમાં પહેલીવાર એવુ બની રહ્યુ છે કે, કોઈ રાજ્યમાં પાંચ નાયબ મુખ્ય પ્રધાનની નિયુક્તિ કરવામાં આવી રહી હોય.

ત્યારે આ મામલે સીએમ જગનમોહન રેડ્ડીએ જણાવ્યુ કે, સરકારમાં તમામ જાતિના નેતાઓને યોગ્ય સ્થાન આપવામાં આવ્યુ છે. મહત્વપૂર્ણ છે કે, આંધ્ર પ્રદેશમાં વાયએસઆએ 175 વિધાનસભા બેઠકમાંથી 151 બેઠક પર જીત હાંસલ કરી છે. જ્યારે ટીડીપીની ચૂંટણીમાં કારમી હાર થઈ છે.

READ ALSO

Related posts

ગેસ સિલિન્ડર સાથે 50 લાખનો વીમો મળે છે એકદમ ફ્રી, એક ક્લિકે જાણો સમગ્ર પ્રક્રિયા

Bansari

સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકીને પાકિસ્તાને બનાવી નિશાન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Arohi

પ્રિયંકા ગાંધીના ધરણા પર ભાજપે આપ્યો જવાબ, ‘કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!