GSTV
Home » News » ભાજપ-કોંગ્રેસના 20 વર્ષથી જાની દુશ્મન રહેલા બે નેતાઓ વચ્ચે સમાધાન, થશે કંઇક નવાજૂની

ભાજપ-કોંગ્રેસના 20 વર્ષથી જાની દુશ્મન રહેલા બે નેતાઓ વચ્ચે સમાધાન, થશે કંઇક નવાજૂની

ભાજપ કોંગ્રેસના 20 વર્ષથી જાની દુશ્મન રહેલા બે નેતાઓ વચ્ચે થોડા દિવસ પહેલા સમાધાન થયું હતુ. જેથી કોડીનારના દેવલી ગામે બંને નેતાઓની કારડીયા રાજપુત સમાજના યુવાનો દ્વારા સાકર તુલા કરવામાં આવી હતી. ભાજપના માજી સાંસદ દિનુભાઈ સોલંકી અને કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરસી બારડની સાકર તુલા કરવામાં આવી હતી.

એક સ્ટેજ પર એક સાથે ફરી વખત બંને નેતાઓ સાથે જોતા સૌરાષ્ટ્રના રાજકારણમા નવા જૂનીના એંધાણ દેખાઇ રહ્યાં છે. બંને નેતાઓની લોકસભાની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસના સંભવીતોના નામમાં સમાવેશ થયો હોવાની ચર્ચા છે.

READ ALSO

Related posts

માઈકની સાઈઝ નાની પડતા વાઘાણી બોલ્યા, ‘નીતિનભાઈનું કદ નાનું પણ વહિવટ મોટા છે’

Mayur

હાથમાં મહેંદી અને માંગમાં સિંદૂર લગાવી પ્રિયંકાએ રાખ્યુ કરવા ચોથનું વ્રત, પણ નિકે તો એવું કર્યું કે…

Arohi

ગુજરાત ભાજપના આ ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને આપ્યો પડકાર, ‘તૂટેલા રસ્તા બતાવો તો 1 લાખ આપું’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!