GSTV
Home » News » પોરબંદરના દરિયામા ભારે કરંટ જોવા મળ્યો, તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવાયા

પોરબંદરના દરિયામા ભારે કરંટ જોવા મળ્યો, તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવાયા

વાયુ ચક્રવાતની પળેપળની અપડેટ આપવાની સાથે જીએસટીવીએ ક્યાં બંદર પર કેવી સ્થિતી છે. અને ભયજનક સિગ્નલ જાહેર કરાતા સૌ પહેલા દર્શકોને વાકેફ કર્યા હતાતો આ તરફ મોડી રાત્રે પોરબંદરના દરિયામા ભારે કરંટ જોવા મળ્યો..દરિયામાં ઉચા મોજા ઉછળતા દરિયાનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યુ હતુ.

જોકે સ્થાનિક તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવાતા લોકોને સલામત સ્થળે ખસેડાયા ત્યારે આ તમામ પરિસ્થિતીથી દર્શકોને વાકેફ કરવામાં જીએસટીવી અગ્રેસર રહ્યુ..વાયુ ચક્રવાત ફંટાઇ જતા અમરેલી અને જાફરાબાદ બંદર પર 9 નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવાયુ છે. જાફરાબાદ બંદર પર પહેલી વખત 9 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયુ..ભાવનગર શહેર અને દરિયાઇ વિસ્તારમાં પરિસ્થિતી જાણવાની સાથે ભાવનગરમાં આફતરૂપ દિવાલ તારાજી સર્જી શકે છે તે અંગે તંત્રનું ધ્યાન દોર્યુ હતું.

તો વાયુ ચક્રવાતની અસર સુરતમાં કેવી છે તે જાણવા માટે જીએસટીવીએ સુરત શહેર અને સુરતના દરિયાઇ પટ્ટી વિસ્તારમાં રિપોર્ટીંગ કરીને તંત્ર દ્વારા કેવી તૈયારી કરાઇ તેનો ચિતાર મેળવ્યો હતો.પાટણ શહેરનો ઐતિહાસિક ચીંડિયા દરવાજાનો લાકડાનો ભાગ ધરાશાયી થયો છે… દરવાજો હટાવવા પાલિકા કામે લાગ્યું છે..પાટણની ઐતિહાસિક આજે ધરાશાયી થઇ હતી..જેથી લોકોમાં દુખની લાગણી જોવા મળી હતી..રાજુલા-જાફરાબાદના દરિયા કિનારે કેવા પ્રકારની સ્થિતી છે.

READ ALSO

Related posts

એશિઝ પહેલા ચોથા સ્થાને રહેલા સ્ટિવ સ્મિથે ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું સ્થાન વધારે મજબૂત કર્યું

Mayur

સલમાનનો શર્ટલેસ અવતાર જોઇને ધબકારો ચુકી જશો, દબંગ-3માં સનસની મચાવવા તૈયાર છે ચુલબુલ પાંડે

Bansari

કાશ્મીર મામલે ઈમરાનને તમાચો, મુસ્લિમ રાષ્ટ્રો એ જ સાથ ન આપ્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!