GSTV

વાંસદામાં ફરી ધરા ધ્રુજી, ધરતીકંપના આચકાથી લોકોમાં ભયનો માહોલ

નવસારી વાંસદામાં ફરી ધરા ધ્રુજી. આ વખતે 2.4ની તિવ્રતાનો ધરતીકંપ આવતા ગ્રામિણોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નવસારીથી પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ 34 કિમી દૂર હોવાનું જાણવા મળ્યુ છે. નોંધનીય છેકે સોમવારે રાતે 11 વાગ્યે પણ ધરતીકંપનો આંચકો આવ્યો હતો. આમ છેલ્લા બે દિવસમાં 5 થી વધુ વખત ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ચિંતા પ્રસરી છે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!